મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો | Makar Sankranti 2024 | Okhaharan
Makar-Sankranti-dan-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે રાશિ મુજબ તમને દાન ના ખબર હોય તો આ વસ્તુ માંથી કોઈ પણ વસ્તુ મકરસંક્રાંતિ ના દિવસે આપ કરી શકશો.
આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર અહી ક્લિક કરો.
મકરસંક્રાંતિ ના દિવસે સૂયૅ ધનુ રાશિ માંથી નીકળી ને મકર રાશિમાં પ્રવેશ કરશે અને સાથે સાથે ઉત્તર દિશા તરફ પ્રરાણય કરશે માટે મકરસંક્રાંતિ કહેવાય છે. મકર રાશિના ના સ્વામી શનિદેવ છે અને સૂયૅ એમના પિતા એટલે આ એક પિતા પુત્ર મિલન નો યોગ છે. આ મકરસંક્રાંતિ ના પવૅ ના સમય કાળમાં સ્નાન , દાન ,જપ ,તપ કરવાનું અનેક ધણું ફળ મળે છે.
દિવસે 15 જાન્યુઆરી 2024 સંપૂણૅ દિવસ પુણ્યશાળી સમય છે અને સવારે 7-15 થી 9:15 થી મહાપુણ્યકાળ સમય છે આ સમય માં દાન કરવાથી અનેક ધણું પુણ્ય મળે છે.
મકરસંક્રાંતિ ના દિવસે તમને રાશિ મુજબ દાન કર્યું કરવું એ ખબર ના હોય તો આ 11 વસ્તુઓનું દાન કરો જરૂરિયાત મંદ માણસો, કોઈ બ્રાહ્મણ , કોઈ પાઠશાલા , કે ગૌશાળા માં દાન કરી શકશો. મકરસંક્રાંતિ આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
1. તલ - તલ એ ભવ્યગાન વિષ્ણુ ના પરસેવા માંથી ઉત્પન થયેલ દિવ્ય છે. મકર સંક્રાંતિ પર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તથા સાથે સાથે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.એમની અમી દ્રષ્ટિ રહે છે તથા ક્રુર પ્રભાવ ઓછો થાય છે.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
2. ખીચડી- ચોખા એ ચંદ્ર તથા શુક્ર ના કારક છે. મકરસંક્રાંતિના દિવસે ખાવી તથા એની જરૂરિયાત મંદ લોકો તથા ગાય , કુતરા વગેરે પણ ખાવાડવુ જોઈએ નું જેટલી શુભ હોય છે, તેનું દાન કરવું પણ એટલું જ શુભ માનવામાં આવે છે.
3. ગોળ- ગોળ એ સૂયૅ, મંગળ તથા શ્રી ગણેશ ના કારક છે. આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ છે. ગોળનું દાન કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
4. તેલ- આ દિવસે તેલનું દાન કરવું શુભ છે. તેલ શ્રી રામ ભક્ત હનુમાન તથા ન્યાય ના ગ્રહ શનિદેવ અપણૅ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
5. અનાજ- પાંચ પ્રકાર ના દાન જશકે ચોખા, ધંઉ, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળતલ, મકરસંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
6. ઘીઃ- કોઈ પણ કાયૅ ના કમૅ સાક્ષી દેવતા એટલે દીપ જે મંદિર માં અખંડ દીપ હોય ત્યાં આ દિવસે ગાયનું શુદ્ધ ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.
7. રેવડી -રેવડી એ સાંકળ અને તલ ના મિશ્રણથી બનાવેલી હોય છે મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
8. મીઠું - દરેક કાયૅ ની શરૂઆત માં જેમ શ્રી ગણેશ નું ધ્યાય કરવામાં આવે છે તેમ કોઈ પણ રસોઈ કે ધરમાં મીઠું સૌથી પહેલા લેવામાં આવે છે. આ દિવસે મીઠાનું નવું પેકેટ દાન કરો. આ શુક્રને મજબૂત બનાવે છે.
9. ધાબળો - મકરસંક્રાંતિ ના સમયે કુદરતી વાતાવરણ માં થોડી વધારે શીતળતા હોય આ સમયે કોઈ ગરીબ કે જરૂરિયાત લોકો ને ધાબળો આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ રાહુ અને શનિને શાંત કરે છે.
10. ચારો - લીલો દાસ ચારો જેમાં રાહુ નો કારક માનવામાં આવે છે. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શુભ છે.
11. નવા વસ્ત્રો - આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને નવા વસ્ત્રોનું દાન કરવું જોઈએ
મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ?
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો