ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Shattila Ekadashi 2024 | Okhaharan
Shattila-Ekadashi-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની વદ ષટતિલા એકાદશી કયારે છે ? એકાદશી ઉપવાસ કયારે છે? પારણા સમય . વ્રત કરવાથી શુ ફળ મલે? તથા તલનો ઉપયોગ.
આ વષે 2024 ની એકાદશી ની શરૂઆત
શરૂઆત 5 ફેબ્રુઆરી 2024 સોમવાર સાંજે 5:24 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 6 ફેબ્રુઆરી 2024 મંગળવાર સાંજે 4:06 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 6 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો
પુજન નો શુભ સમય સવારે 9:54 થી 2:06 સુધી છે
પારણા નો સમય 7 ફેબ્રુઆરી 2024 બુઘવાર સવારે 7:02 થી 9:18 સુધી નો છે.
ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં
દરમાસની બે અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ પોષ માસની વદ પક્ષની એકાદશી ને ષટતિલા એકાદશી કહેવાય છે.ષટતિલા એકાદશી એટલે તેના નામ પરથી ખબર છ પ્રકારે તલ નો ઉપયોગ કરવો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
તલસ્નાન
તલનુ ઉબટન
તિલોદક
તલનો હવન
તલનું ભોજન
તલનું દાન
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
એકાદશીની પૂજા વિધિ-
આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે. એટલે કે 27 જાન્યુઆરી સંઘ્યા સમયથી. એકાદશીના દિવસે એટલે કે 28 જાન્યુઆરી શુક્રવાર સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ. સાફ કપડા પહેરીને ભગવાન વિષ્ણુજીની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. અને પુજનમાં ભગવાન વિષ્ણું અવતારની પૂજા વિધિ-વિધાન સાથે કરો.
ભગવાનની છબી ને સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજટ પર મુકો અને જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. ખાસ કરીને પુજન તલની વસ્તુઓનો ઉપયોગ કરો જેમકે સ્નાન સમયે તલ મિશ્ર જલ, તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો. તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, તથા તલ ચડાવો નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા એકાદશી કથા સાંભળો. તે પછી ભગવાનને નેવેદ્યમાં તલ નો ભોગ આપો આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો. શક્ય હોય તો વિદ્રવાન બ્રહ્મણ સાથે તલ નું હવન કરાવો. સવાર અને સાંજ બંન્ને સમય પુજન કરો.આ એકાદશી ના દિવસે ખાસ કરીને તલનું દાન જરૂર કરો.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
એકાદશીએ શું ન કરવું-
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
એકાદશીએ શું કરવું-
એકાદશી ના દિવસે નીચે મુજબ ના પાઠ મંત્રો કરી શકાય છે.
ૐ નમો ભગવતે વાસુદેવાય -૧૦૮ જાપ
વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત
વિષ્ણુ અષ્ટોત્તરી નામાવલી
કૃષ્ણ નામાવલી
વિષ્ણુ ચાલીસા
રામ રક્ષા સ્ત્રોત
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં
મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો