ષટતિલા એકાદશી ની વ્રતકથા મહાત્મ્ય ગુજરાતીમાં | Shattila Ekadashi Vrat Katha Gujarati | Okhaharan
Shattila-Ekadashi-Vrat-Katha-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની વદ ષટતિલા એકાદશી જે તમે સંપૂણૅ ક્યાંય વાચી નહી હોય. ચાલો આપણે જાણીયે કથા..
ષટતિલા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ
એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિ ને પૂછ્યું એ મુનીશ્વર મનુષ્ય મૃત્યુ લોકમાં બ્રહ્મ હત્યાના સાદી મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ છે? તે ન જાણીએ કહ્યું? અલ્પદાન અથવા પરિશ્રમ કરે છે કે જેનાથી પાપ નષ્ટ થાય છે આ બધું તમે મને કૃપા કરીને કહો
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
તેથી પુલત્સ્ય બોલ્યા હે મુની તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારી જીવનને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
પોષ માસ આવવાથી મનુષ્ય સ્નાનાદિથી શુદ્ધ હોવું જોઇએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ ક્રોધ લોભ મોહ ઈષૉ અભિમાન આદિ નું સ્મરણ ન કરવો જોઇએ તેણે હાથ-પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણા કપાસ તલ મેળવીને જાડા બનાવવા જોઈએ આનાથી 108 વખત હવન અને જો એ દિવસે મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાનાદિ નિત્યકર્મ ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં
બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્ય થી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનું ભોગ લગાવવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું તેમની પેઠા નારિયેળ સીતાફળ સોપારી સહિત અધ્યૅ દેવા જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઇએ કે ભગવાન તમે અશરણો ને શરણ લેનારા છો તમે સંસારમાં ડૂબેલા નું ઉદ્ધાર કરનારા છો હે પુડંરીકાક્ષ હે કમલ નેત્ર ધારી હે વિશ્વ ભગવાને હે જગતગુરુ તમે લક્ષ્મીજી સહી મારા આ તુચ્છ અધ્યૅનો સ્વીકાર કરો તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ
આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલ સ્નાના, તલનું ઉબટન, તિલોદક , તલનુ હવન , તલ નું ભોજન , તલનું દાન આ ષટતિલા કહેવાય છે તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે
કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો
એક દિવસ નારદજી ઋષિ બોલ્યા હે ભગવાન તમને નમસ્કાર છે આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કથા કંઈ છે તે કૃપા કરીને કહો
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હું તમને આખો જોયેલી સત્યઘટના કહું છું તે ધ્યાનપૂર્વક પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એ બ્રાહ્મણી રહેતી હતી તે સદેવ આ વ્રત કરતી હતી એક સમયે એ કે માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ત્યારે દેવતાઓ તથા વૃક્ષો થી પોતાનું મન અસ્થિર નો કર્યું આ રીતે મેં વિચાર્યું બ્રાહ્મણી એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોકો પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્ન દાન કર્યું ન હતું તેથી તેની તૃપ્ત થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુ લોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું તે બોલી મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને દીક્ષા જોઈએ છે તેથી તેણે મને એ માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો .
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
થોડા સમય વિતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુ ના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્રવૃક્ષ સહીત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈ ને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મે અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓ રહિત છે તો તેનું કારણ શું છે મેં કહ્યું તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે જ્યારે તું તેમના જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળીલે ત્યારે દરવાજો ખોલજે
br />ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઇ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી તો ષટતિલા એકાદશીનું મહાત્મ્ય કહો તેમાંથી એક દેવ સ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે ષટતિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું તેણે દેવ સ્ત્રીઓના કહ્યાં અનુસાર શક્તિના એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન-ધાન્યથી ભરપુર થઈ ગયું તેથી મનુષ્ય એ મૂર્ખતા છોડીને ષટતિલા એકાદશી વ્રત કરવું જોઈએ તેનાથી મનુષ્યને જન્મ જન્મ ના આરોગ્ય તા પ્રાપ્ત થાય છે આ પ્રભાવથી મનુષ્યના પાનસર થાય છે
બોલીયે શ્રી કૃષ્ણ ભગવાન ની જય
સવૅ ને અમારા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો