આ ગણેશ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ પાઠ કરવાથી દરેક સુખ સમૃદ્ધિ તમામ ઐશ્વર્યા પ્રાપ્ત થાય છે | Ganesh Lakshmi Stotram Gujarati Lyrics | Okhaharan
Ganesh-Lakshmi-Stotram-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે મંગળવારે પાઠ કરીશું શ્રી ગણપતિ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ સ્તોત્રનો જાપ સતત એક વષૅ સુધી કરે છે તે અવશ્ય દરિદ્રતા થી મુક્તિ થઈ ધનવાન બની જાય છે અને દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ મેળવી તમામ ઐશ્વર્યા પ્રાપ્ત કરે છે
લક્ષ્મી પ્રાપ્તિ માટે સંત તુલસીદાસ રચિત પાઠ ભાદરવા માસની શુક્લ પક્ષની ગણેશ ચતુર્થી ના દિવસથી આરંભ કરી બીજા વષૅની ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થી સુધી પૂરા બાર માસ સુધી કરવો. પ્રતિદિન પ્રાતઃ કાળે સ્નાનાદિ પરવારી એક ધોતી પહેરી ખેસ ઓઢી એકાંત માં પવિત્ર આસન પર બેસી ગણેશજી નું ધ્યાન કરતા કરતા ૧૦૮ મણકા વાળી ચંદનની માળાથી સાતવાર તુલસીદાસજી કૃત રામાયણ આ સ્ત્રોતનો જાપ કરવો જોઈએ
જે લોકો સંસ્કૃત જાણતા ના હોય તેમના માટે આ સ્ત્રોત બધા પ્રકારે દરેક અમંગળોનો નાશ કરવાવાળું તથા લક્ષ્મીની વૃદ્ધિ કરનારૂં છે. ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસ ની આ સ્તુતિ લગભગ ૧૦ સેકન્ડ માં પૂર્ણ થઈ જાય છે .
તો આપણે આ રીતે ૨૦ મિનિટમાં એક માળા જપ થઈ જાય છે સાત માળામાં દરરોજ ૭૫૬ વાર થાય છે જે એક વષૅ માં ઓછામાં ઓછાં અઢી લાખ જાપ થઈ જાય છે.
જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા વિશ્ર્વાસ થી ઉપર આપેલ સ્તોત્રનો જાપ સતત એક વષૅ સુધી કરે છે તે અવશ્ય દરિદ્રતા થી મુક્તિ થઈ ધનવાન બની જાય છે અને દરેક પ્રકારે સુખ સમૃદ્ધિ મેળવી તમામ ઐશ્વર્યા પ્રાપ્ત કરે છે.
શ્રી ગણપતિ સ્તવનથી લક્ષ્મીની વૃદ્ધિ
ગાઈએ ગનપતિ જગબંદન
શંકર સુવન ભવાની નંદન
સિદ્ધિ સદન ગજ બદન વિનાયક
કૃપાસિન્દુ સુંદર સબ લાયક
મોદક પ્રિય મુદ મંગલદાતા
વિધા વારિધિ બુદ્ધિ વિધાતા
માગત તુલસીદાસ કર જોરે
બહસિ રામ સિય માનસ મોરે
સર્વે ને અમારા જય ગણેશ
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો