પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan
Putrada-Ekadashi-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું
દર માસની બે અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહેવાય છે.પુત્રદા એકાદશી એટલે તેના નામ પરથી ખબર પડી જાય કે પુત્ર રત્ન પ્રપ્તિ આપનારી એકાદશી. આ વષૅ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી તિથિ
શરૂઆત 1 જાન્યુઆરી 2023 રવિવાર સાંજે 7:10 મિનિટ
સમાપ્ત 2 જાન્યુઆરી 2023 સોમવાર સાંજે 8:22 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 2 જાન્યુઆરી 2023 સોમવાર કરવો
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
પારણા સમય 2 જાન્યુઆરી સવારે 7:15 થી 9:21 સુધી.
મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો