મહા માસની પૂર્ણિમા મહત્વ , સ્નાન પુજન સમય 73 વષૅ પછી એક ખાસ યોગ અને ઘરમાં કેટલાક ઉપાય થી લક્ષ્મીની કૃપા રહે | Maha Mass Punima Upay 2022 | Okhaharan
Maha-Mas-Purnima-Upay-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની પૂર્ણિમા મહત્વ , સ્નાન પુજન સમય 73 વષૅ પછી બની રહ્યો એક ખાસ યોગ અને ઘરમાં કેટલાક નાના ઉપાય જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. હું આશા રાખું આપ અંત સુઘી બન્યા રહેજો ...
73 વષૅ પછી માસ મહા પૂર્ણિમા નો શુભનયોગ રાશિ મુજબ કરો દાન અહી ક્લિક કરો.
મહા માસની પૂર્ણિમાનું શું મહત્વ છે?
આપણા પૌરાણિક ગ્રંથોમાં મહા પૂર્ણિમાના મહત્વનો ઉલ્લેખ છે. 27 નક્ષત્રોમાં એક માઘ નત્રક્ષ થી મહા પૂર્ણિમાનો પ્રારંભ થયો છે. આ તિથિના દિવસે સવૅ દેવતાઓ પોતાનું માનવ સ્વરૂપ લઈને બદલીને પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવા માટે આવે છે. આ ગંગા નદીમાં જે ભક્તો એક મહિના સુધી રહે છે તે મહા માસની પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. સતત એક મહિના સુઘી મહા પૂર્ણિમાના દિવસે સુઘી રહેનારા ભક્તો ગંગા માતાની પૂજા કરીને ઋષિ, સંતો અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરી દાન પુણ્ય પણ કમાય છે. એવી લોક માન્યતા છે કે આ તિથિ ના દિવસે ગંગામાં સ્નાન કરવાથી શરીરના તમામ પ્રકાર ના રોગોનો નાશ થાય છે.
પૌરાણિક કથાઓ અનુસાર મહા માસની પૂર્ણિમાના દિવસે જગત ના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ભગવાન સ્વયં ગંગાજળમાં નિવાસ કરે છે. તેથી આ તિથિ તથા ગંગામાં સ્નાન કરવાનું મહત્વ વઘી જાય છે. આ વષે મહા માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ
રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
15 ફેબ્રુઆરી, મંગળવાર 2022 રાત્રે 09:42 મિનિટે થાય છે
તિથિની સમાપ્તિ: 16 ફેબ્રુઆરી 2022, બુઘવાર, રાત્રે 10:25 થાય છે
પૂર્ણિમા તિથિ ચંદ્રોય મુજબ હોય માટે પૂર્ણિમા 16 ફેબ્રુઆરી 2022, બુઘવાર રોજ રહેશે.
શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી અહી ક્લિક કરો.
મહા માસની પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 73 વષૅ પછી મહા પૂર્ણિમાના દિવસે કર્ક રાશિમાં ચંદ્ર અને અશ્લેષા નક્ષત્રના સંયોગથી શોભન યોગ બની રહ્યો છે. આ યોગ ને અતિ શુભ માનવામાં આવે છે.
ઘરમાં કેટલાક નાના ઉપાય જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે
1) મહા પૂર્ણિમાના દિવસે સવારે સૂયૅદય પહેલા સ્નાન કરી માતા તુલસી ની ઉપસાના કરવી. કારણકે તુલસી વિષ્ણુ ભગવાનને પ્રિય છે અને જયા વિષ્ણુ હોય ત્યાં માતા લક્ષ્મી હંમેશા રહે છે.મહા પૂર્ણિમાના દિવસે તુલસીના છોડની વિઘિ વિઘાનથી પૂજા કરો . મા લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવા માટે, પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન કરો અને તુલસીને ભોગ, દીવો અને જળ ચઢાવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે અહી ક્લિક કરો.
મંગળવાર કરો શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
2)મહા પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો અને પુજન કરો. પુજનમાં ખાસ કરીને દેવી લક્ષ્મીની મૂર્તિ પર 11 કોડીયો સફેદ રંગની હોય એ અપણૅ કરો. પછી તેના પર હળદરથી તિલક કરો, બીજા દિવસે બધી કોડીયો લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.
3)પૌરાણિક કથાઓ અનુસાર જેમ સમુદ્ર મંથન માથી માતા લક્ષ્મીની ઉત્પતિ થઈ ત્યારે સાથે અલક્ષ્મીની ની પણ થઈ હતી અને એમના લગ્ન પીપળા સાથે થયા હતાં અમે પુનમ તિથિ ના દિવસે માતા લક્ષ્મી એમના બહેનને મલવા જાય છે. માટે આ દિવસે પીપળના ઝાડમાં લક્ષ્મીનું આગમન થાય છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા પછી સવારે પીપળાને જળ ચઢાવો અને તેની પૂજા કરો, તેનાથી માતા લક્ષ્મી બધી પરેશાનીઓ દૂર કરે છે.
શ્રી મહાલક્ષ્મી માં ની સ્તુતિ પુરાણોમા જાણવેલ આ સ્તુતિ કરવાથી માં નો વાસ ધરમાં રહે છે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ નો ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત અહી ક્લિક કરો
4)મહા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો અને પૂજા પછી મંત્રો શ્રી સુક્તમ નો પાઠ વગેરેનો જાપ કરો
લક્ષ્મી ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
એકવાર પાઠ કરો શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે
માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું ? શુ ના કરવું ?
વૈભવ આપનારું માઁ વૈભવલક્ષ્મી વ્રત કથા | Vaibhav Laxmi Vrat Katha Gujarati | laxmi vrat vidhi |
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો