ગુરુવાર, 10 માર્ચ, 2022

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki ekadashi 2025 Gujarati | Okhaharan

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki Ekadashi 2025 Gujarati | Okhaharan

Aamlaki-ekadashi-2023-Gujarati
Aamlaki-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની સુદ પક્ષની  આમલકી એકાદશી 9 કે 10 માચૅ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને આમલકી એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ આમલકી એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


ફાગણ માસની સુદ પક્ષની એકાદશી ને આમલકી એકાદશી કહે છે. એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી  પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ ફાગણ સુદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે અને ખાસ ભગવાન ને પુજન તથા મંદિર માં આમળા ભોગ તથા આમળા કોઈ પણ વસ્તુ ફારરી બનાય ને આપણૅ કરવાની હોય છે. ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી  ને રંગપચમી એકાદશી કહે આ દિવસ મંદિરમાં ભગવાન ગુલાલ છાંટ કરવામા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


 

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.
 
દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો  ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસ શુક્લ પક્ષની આમલકી એકાદશીતિથિ માહિતી  


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 આ વષે 2025 ની આમલકી એકાદશીની શરૂઆત 


શરૂઆત 9 માર્ચ 2025  સવારે 7:44 મિનિટ


એકાદશી તિથિ સમાપ્તિ 10 માર્ચ 2025  સવારે 7:44 મિનિટ


ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 10 માર્ચ 2025  કરવો


10 માર્ચ 2025  પુજન નો શુભ સમય સવારે 6:42 થી 8:11 સુધી છે
પારણા નો સમય 11 માર્ચ 2025 
સવારે  6:32 થી 8:19 સુધી નો છે.

 


ફાગણમાસની સુદ પક્ષની આમલકી એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે.


મિત્રો આ હતી આમલકી એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

આમલકી એકાદશી વ્રત ઉપવાસ કરવો તથા વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે અહી ક્લિક કરો.  

 


હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો