બુધવારે કરો શ્રી બુટભવાની માં ની આ સ્તુતિ જીવનનો બેઢો પાર થાઈ જાશે | ButBavani Stuti Gujarati Lyrics | Okhaharan
ButBavani-Stuti-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું બુધવારે કરો શ્રી બુટભવાની માં ની આ સ્તુતિ જીવનનો બેઢો પાર થાઈ જાશે .
નિત્ય સવારે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશેઅહી ક્લિક કરો.
શ્રી બુટભવાનીમાની સ્તુતિ
તરણાના સહારા વડે સાગર તરાય નહિ
કર જાલે બુટભવાનીમાં તો નક્કી ડુબાય નહિ
તોફાન જગના કાંઈ ઉખાડી શકે નહિ
બળવાન વેરી કામ બગાડી શકે નહિ
દુશ્મનની ફોજ એને ભગાડી શકે નહિ
મા ઢાલ થાય જેની એ ભકતો મરાય નહિ
કર જાલે બુટભવાનીમાં તો નક્કી ડુબાય નહિ
ઉપવાસી તારા હોય એને ભૂખની શી ફિકર
તારા સ્મરણનું સુખ હો એને દુઃખની શી ફિકર
વિશ્વાસીને હવાઓ તણા રૂખની શી ફિકર
શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
મા સાથ હો એ ભક્તને ચિંતા કરાય નહિ
કર જાલે બુટભવાનીમાં તો નક્કી ડુબાય નહિ
મા બુટભવાની દુઃખિયાઓની વહારે આવશે
સૌ શકિતઓને સાથ લઈ જયારે આવશે
ડૂબી ગયેલ વહાણ પણ કિનારે આવશે
એ વિણ બીજું કાંઈ વિચારી શકાય નહિ
કર જાલે બુટભવાનીમાં તો નક્કી ડુબાય નહિ
શ્રી બુટભવાની માતાયૈ નમઃ
શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો