શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે | Narsingh Powerful Mantra Gujarati Lyrics | Okhaharan
Narsingh-Powerful-Mantra-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
શ્રી નૃસિંહ એ વિષ્ણુ ભગવાન ના દસ અવતાર માનો ચોથો અવતાર છે. જે પોતાના ભક્ત માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે અને વિષ્ણુ ના દસ અવતાર માંથી સૌથી ભયંકર અવતાર નૃસિંહ છે જેમનું લંડ સિંહ જેવું , શરીર માણસ જેવું છે. ભગવાન આ અવતાર તેમના પરમ ભક્ત માનો એક ભક્ત પ્રહલાદ ના રક્ષણ માટે લીધો હતો. ભક્ત પ્રહલાદ ના પિતા હરિણ્યાકશિપુ ભગવાન વિષ્ણુ ના દુશ્મન હતા અને એમની જે ભક્તિ તેને પણ એ સજા આપતા હતા પણ દિકરો ગુરૂ દક્ષિણા માં વિષ્ણુ ભક્તિ શિખ્યો હતો. ભક્ત પ્રહલાદ ને અનેક મારવા પ્રયાસ કર્યા પણ ના મારી શકયો એમાં એક હોળી નો પસંગ છે જે આપ જાણો જ છો તો ચાલો હવે આપણે જાણીએ શ્રી નૃસિંહ અવતાર 5 પાવરફુલ મંત્રો
1) બીજ મંત્ર
શ્રૌ ક્ષૌ
342 વષૅ પછી બની રહેલા સંયોગ ના દિવસે હોળીની ભસ્મ કરો ઉપાય
2) સંકટમોચન નૃસિંહ મંત્ર
ધ્યાયેન્નૃસિહં તરૂણાકૅનેત્રં સિતામ્બુજાતં જ્વલિતાગ્રિવક્ત્રમ્
અનાદિમધ્યાન્તમજં પુરાણમ્ પરાત્પરેશમ્ જગતામ્ નિધાનમ્
3) ૐ ઉગ્રં વીરં મહાવિષ્ણુ જ્વલંતં સવૅતોમુખં
4) નૃસિંહ ભીષણમ્ ભદ્રમ્ મૃત્યુ મૃત્યું નમામયહમ્
5) નૃમ નૃમ નૃમ નર સિંહાય નમઃ
વાંચો ભક્ત પ્રહલાદ ની નૃસિંહ ઉદભવ કથા અહી ક્લિક કરો.
નૃસિંહ ભગવાનનાં પૂજા કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઈચ્છિત ફળ મળે છે.
એકાક્ષર નૃસિંહ મંત્રનો સિદ્ધ મંત્ર: "ક્ષૌં"
ત્ર્યક્ષરી નૃસિંહ મંત્ર: "ॐ ક્ષૌં ॐ "
ષડાક્ષર નૃસિંહ મંત્ર: "ॐ હ્રીં ક્ષૌં ક્રૌં હૂં ફટ્ "
નૃસિંહ ગાયત્રી:
" ॐ ઉગ્ર નરસિંહાય વિદ્મહે વ્રજ નખાય ધીમહિ તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ ।
નૃસિંહ ગાયત્રી:
" ॐ વજ્ર-નાખાય વિદ્મહે તીક્ષ્ણ-દ્રષ્ટયા ધીમહિ. તન્નો નરસિંહઃ પ્રચોદયાત્ ।
મિત્રો આ 5 પાવરફુલ મંત્રો હું આશા રાખું આપને આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરજો
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો