સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે | Shree Ganesh Kavach Gujarati Lyrics | Okhaharan
Shree-Ganesh-Kavach-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે સંકષ્ટી ચતુથી ના દિવસે પાઠ કરીશુ શ્રી ગણેશ કવચમ્ આ કવચ નિત્ય એકવાર શ્રવણ પઠન થી શ્રી વિઘ્નહતૉ ગણેશ સવૅ પ્રકારે રક્ષા કરે છે. શિવ - પાર્વતી નંદન, રિદ્ધિ - સિદ્ધિ ના દાતા, લાભ - શુભ ના પિતા, સંતોષ ધન દેનારા, સર્વ પ્રથમ પૂજય એવા ભગવાન "શ્રી ગણેશજીનું કવચ " નુ વર્ણન કરવામાં આવ્યું છે.. આગળ આ કવચ ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે, ઋષિ કશ્યપ એ માતા પાર્વતીજીને આ કવચ કહ્યું છે, માતા પાર્વતીજીએ ગણેશ ભગવાન ની રક્ષા માટે આ કવચને ધારણ કરેલું અને ભગવાન શ્રી ગણેશ ની રક્ષા થાઈ હતી એવું શ્રી ગણેશ પુરાણ, શાસ્ત્રો માં કહેવાયું છે.. આ કવચ નો પાઠ આસુરી તત્વો નો નાશ કરનારું, આસુરી તત્વો થી રક્ષા કરનારું છે.. આ કવચ નો પાઠ રોજ કરી શકાય છે, જો રોજના થાય તો સ્પેશિયલ બુધવારે જરૂર કરવો જોઈએ, ગણપતિદાદાનો પ્રિય વાર છે બુધવાર... જે ભગવાન ગણપતિની પૂજા આરાધના કરે છે, તે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, તેને રિદ્ધિ, સિદ્ધિ, ધન, વૈભવ, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે,. ત્રીસંધ્યાએ આ ગણેશ કવચનો પાઠ કરવાથી, સર્વે વિઘ્નો મટે છે.. યાત્રા પર જતા આ કવચ નો પાઠ કરવાથી યાત્રામાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો
ગણેશ કવચમ્
એષોતિ ચપલો દૈત્યાન્ બાલ્યેપિ નાશયત્યહો ।
અગ્રે કિં કર્મ કર્તેતિ ન જાને મુનિસત્તમ ॥
દૈત્યા નાનાવિધા દુષ્ટાસ્સાધુ દેવદ્રુમઃ ખલાઃ ।
અતોસ્ય કંઠે કિંચિત્ત્યં રક્ષાં સંબદ્ધુમર્હસિ ॥
ધ્યાયેત્ સિંહગતં વિનાયકમમું દિગ્બાહુ માદ્યે યુગે
ત્રેતાયાં તુ મયૂર વાહનમમું ષડ્બાહુકં સિદ્ધિદમ્ । ઈ
દ્વાપરેતુ ગજાનનં યુગભુજં રક્તાંગરાગં વિભું તુર્યે
તુ દ્વિભુજં સિતાંગરુચિરં સર્વાર્થદં સર્વદા ॥
વિનાયક શ્શિખાંપાતુ પરમાત્મા પરાત્પરઃ ।
અતિસુંદર કાયસ્તુ મસ્તકં સુમહોત્કટઃ ॥
લલાટં કશ્યપઃ પાતુ ભ્રૂયુગં તુ મહોદરઃ ।
નયને બાલચંદ્રસ્તુ ગજાસ્યસ્ત્યોષ્ઠ પલ્લવૌ ॥
જિહ્વાં પાતુ ગજક્રીડશ્ચુબુકં ગિરિજાસુતઃ ।
વાચં વિનાયકઃ પાતુ દંતાન્ રક્ષતુ દુર્મુખઃ ॥
શ્રવણૌ પાશપાણિસ્તુ નાસિકાં ચિંતિતાર્થદઃ ।
ગણેશસ્તુ મુખં પાતુ કંઠં પાતુ ગણાધિપઃ ॥
સ્કંધૌ પાતુ ગજસ્કંધઃ સ્તને વિઘ્નવિનાશનઃ ।
હૃદયં ગણનાથસ્તુ હેરંબો જઠરં મહાન્ ॥
ધરાધરઃ પાતુ પાર્શ્વૌ પૃષ્ઠં વિઘ્નહરશ્શુભઃ ।
લિંગં ગુહ્યં સદા પાતુ વક્રતુંડો મહાબલઃ ॥
ગજક્રીડો જાનુ જંઘો ઊરૂ મંગળકીર્તિમાન્ ।
એકદંતો મહાબુદ્ધિઃ પાદૌ ગુલ્ફૌ સદાવતુ ॥
ક્ષિપ્ર પ્રસાદનો બાહુ પાણી આશાપ્રપૂરકઃ ।
અંગુળીશ્ચ નખાન્ પાતુ પદ્મહસ્તો રિનાશનઃ ॥
સર્વાંગાનિ મયૂરેશો વિશ્વવ્યાપી સદાવતુ ।
અનુક્તમપિ યત્ સ્થાનં ધૂમકેતુઃ સદાવતુ ॥
રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે
આમોદસ્ત્વગ્રતઃ પાતુ પ્રમોદઃ પૃષ્ઠતોવતુ ।
પ્રાચ્યાં રક્ષતુ બુદ્ધીશ આગ્નેય્યાં સિદ્ધિદાયકઃ ॥
દક્ષિણસ્યામુમાપુત્રો નૈઋત્યાં તુ ગણેશ્વરઃ ।
પ્રતીચ્યાં વિઘ્નહર્તા વ્યાદ્વાયવ્યાં ગજકર્ણકઃ ॥
કૌબેર્યાં નિધિપઃ પાયાદીશાન્યાવિશનંદનઃ ।
દિવાવ્યાદેકદંત સ્તુ રાત્રૌ સંધ્યાસુ યઃવિઘ્નહૃત્ ॥
રાક્ષસાસુર બેતાળ ગ્રહ ભૂત પિશાચતઃ ।
પાશાંકુશધરઃ પાતુ રજસ્સત્ત્વતમસ્સ્મૃતીઃ ॥
જ્ઞાનં ધર્મં ચ લક્ષ્મી ચ લજ્જાં કીર્તિં તથા કુલમ્ । ઈ
વપુર્ધનં ચ ધાન્યં ચ ગૃહં દારાસ્સુતાન્સખીન્ ॥
સર્વાયુધ ધરઃ પૌત્રાન્ મયૂરેશો વતાત્ સદા ।
કપિલો જાનુકં પાતુ ગજાશ્વાન્ વિકટોવતુ ॥
ભૂર્જપત્રે લિખિત્વેદં યઃ કંઠે ધારયેત્ સુધીઃ ।
ન ભયં જાયતે તસ્ય યક્ષ રક્ષઃ પિશાચતઃ ॥
ત્રિસંધ્યં જપતે યસ્તુ વજ્રસાર તનુર્ભવેત્ ।
યાત્રાકાલે પઠેદ્યસ્તુ નિર્વિઘ્નેન ફલં લભેત્ ॥
યુદ્ધકાલે પઠેદ્યસ્તુ વિજયં ચાપ્નુયાદ્ધ્રુવમ્ ।
મારણોચ્ચાટનાકર્ષ સ્તંભ મોહન કર્મણિ ॥
સપ્તવારં જપેદેતદ્દનાનામેકવિંશતિઃ ।
તત્તત્ફલમવાપ્નોતિ સાધકો નાત્ર સંશયઃ ॥
એકવિંશતિવારં ચ પઠેત્તાવદ્દિનાનિ યઃ ।
કારાગૃહગતં સદ્યો રાજ્ઞાવધ્યં ચ મોચયોત્ ॥
રાજદર્શન વેળાયાં પઠેદેતત્ ત્રિવારતઃ ।
સ રાજાનં વશં નીત્વા પ્રકૃતીશ્ચ સભાં જયેત્ ॥
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
ઇદં ગણેશકવચં કશ્યપેન સવિરિતમ્ ।
મુદ્ગલાય ચ તે નાથ માંડવ્યાય મહર્ષયે ॥
મહ્યં સ પ્રાહ કૃપયા કવચં સર્વ સિદ્ધિદમ્ ।
ન દેયં ભક્તિહીનાય દેયં શ્રદ્ધાવતે શુભમ્ ॥
અનેનાસ્ય કૃતા રક્ષા ન બાધાસ્ય ભવેત્ વ્યાચિત્ ।
રાક્ષસાસુર બેતાળ દૈત્ય દાનવ સંભવાઃ ॥
॥ ઇતિ શ્રી ગણેશપુરાણે શ્રી ગણેશ કવચં સંપૂર્ણમ્ ॥
આજની સંકટ ચોથ ની વાર્તા | sankashti chaturthi ni vrat katha gujarati ma |
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે Make in India છે
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો