હનુમાન જયંતી ના દિવસે રાશિ પ્રમાણે આ મંત્રનો જપ | Hanuman Jayanti Rashi Mantra Gujarati 2024 | Okhaharan
Hanuman-Jayanti-Rashi-Mantra-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચૈત્ર સુદ પુનમ એટલે હનુમાન જંયતિ ના દિવસે રાશિ મુજબ મંત્ર જાપ ૧૦૮ જાપ માટે તુલસી માળા, લાલ ચંદન ની માળા , અથવા રુદ્રાક્ષ ની માળા લેવી. આ દિવસે હનુમાન મંદિરે હનુમાન જંયતિ ધુમધામથી ઉજવાય છે. હનુમાનજી જાગતા દેવ છે . હનુમાનજી નું સાત ચંરજીવિ માં સ્થાન છે.હનુમાનજી ને તેમના માતા પિતા એટલે કે અંજનીપુત્ર કેસરીનંદન તરીકે ઓળખાય છે . હનુમાનજી ને વિષ્ણુ ભગવાન ના સાતમાં અવતાર શ્રી રામચંદ્ર ના પરમ ભક્ત માનવામાં આવે છે. શિવ રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે.
હનુમાન જંયતિ ના દિવસે આ 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
મંત્ર : ॐ सर्वदुख हराय नम:
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
મંત્ર : ॐ कपिसेनानायक नम:
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
મંત્ર : ॐ मनोजवाय नम:
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
મંત્ર : ॐ लक्ष्मणप्राणदात्रे नम:
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
મંત્ર : ॐ परशौर्य विनाशन नम:
હનુમાન જંયતિ ના દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
મંત્ર : ॐ पंचवक्त्र नम:
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
મંત્ર : ॐ सर्वग्रह विनाशी नम:
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
મંત્ર : ॐ सर्वबंधनविमोक्त्रे नम:
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
મંત્ર : ॐ चिरंजीविते नम:
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
મંત્ર : ॐ सुरार्चिते नम:
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
મંત્ર : ॐ वज्रकाय नम:
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
મંત્ર : ॐ कामरूपिणे नम:
હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે અહી ક્લિક કરો.
હનુમાન જંયતિ ના દિવસે હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે અહી ક્લિક કરો.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો