રવિવાર, 15 મે, 2022

વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ દાન માહિતી | Chandra Grahan 2022 Rashi Dan Gujarati | Okhaharan

વષૅુંનું પહેલું ચંદ્રગ્રહણ પર રાશિ મુજબ દાન માહિતી | Chandra Grahan 2022 Rashi Dan Gujarati | Okhaharan

chandra-grahan-2022-Rashi-Dan-Gujarati
chandra-grahan-2022-Rashi-Dan-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજે આ લેખમાં જાણીશું વષૅ પહેલું ચંદ્ર ગ્રહણ પર રાશિ મુજબ દાન માહિતી. 

પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય અહી ક્લિક કરો.  

 

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


ધાર્મિક ગ્રથો મુજબ ગ્રહણ સમય 2 કલાક પહેલા અને 2 કલાક પછી ના સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, પૂજા કરવામાં આવતી નથી. ગ્રહણની ઘટના એ રાહુ કેતુ ની અસર હોવાથી તેને શુભ માનવામાં આવતી નથી. 2022 નું પ્રથમ ચંદ્રગ્રહણ 16 મે 2022 સોમવાર ના રોજ થશે. આ દિવસે પૂણિમાં તિથિ છે અને સાથે આ દિવસે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર પણ છે. ખગોડીય ઘટના અનુસાર પુનમ ના દિવસે ચંદ્ર ગ્હણ હોય જેમાં ચંદ્ સંપૂણૅ કળા હોવા છતા સૂન્ય કળા નો થાય.  આ ચંદ્રગ્રહણ એ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુ ને અપણૅ છે આ દિવસે સત્યાનારાયણ વ્રત પણ કરવામાં આવે છે. આ માન્યતા અનુસાર પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને તપ કરવાની વિશેષ પરંપરા છે. 


ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ 16 મેના રહેશે તેનો સમય કાળમાં પહેલા અને પછી 2 કલાક વઘારે ગણવા 16 મે રોજ સવારે 08:59 કલાકે શરૂ થઈને સવારે 10:23 કલાકે સુધી ચંદ્ર ગ્રહણ ચાલસે આ પરંતુ ભારતમાં તે દેખાવાનું નથી આ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં.એટલે કોઈ મંદિર કે શુભ કાયૅ , દાન, જપ તપ વગેરે કરી શકાશે. 

 

 ચંદ્ર ગ્રહણ દિવસે  રાશિ મુજબ મંત્રો નો જાપ માહિતી અહી ક્લિક કરો.  

 

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

જો કે ગ્રહણની અસર દેશ અને દુનિયાની ના અનેક વેપાર, અનેક લોકો પર જુદી જુદી અસર  દરેક  રાશિના લોકો પર જોવા મળે છે. તમામ 12 રાશિઓમાંથી આ ગ્રહણની શુભ અસર ત્રણ રાશિઓ પર મેષ, સિંહ અને ધનુ પર ખૂબ જ સકારાત્મક રહેશે તથા બીજી રાશિઓ પર થોડી નકારાત્મક અસર રેહશે . તો ચાલો આપણે જાણીયે 12 રાશિ મુજબ શુ દાન કરવાથી આપણા જીવનમાં ઘન ઘાન્ય સુખ સંપતિ સમુદ્રિ આવે.

મેષઃ-  અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે તરસ્યા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. એમાં લાલ રંગનું માટલામાં પાણી ભરી દાન કરવું .



વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ચપ્પલ, ચંપલ, છત્રી વગેરેનું દાન કરવું જોઈએ.અને તેમાં સફેદ રંગ હોય તો શુભ ફળ મેળવી શકે છે.

મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  કેરી, તરબૂચ, દ્રાક્ષ વગેરે જે લીલા રંગના ફળોનું દાન કરવું જોઈએ.

કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે છત્રી દાન કરવી જોઈએ. વૈશાખ મહિનામાં છાયા ઠંદક આપતી વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા શરળાતા થાય છે

 ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે ગરીબોને દરેલા અનાજનું દાન કરવું જોઈએ. તથા  અનાજનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.

કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે અનાથાશ્રમ કે વૃદ્રાઆશ્રમમાં પંખા, કુલર જેવી ઠંડકની વસ્તુઓ દાન કરવું જોઈએ.

તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે દિવસે છાંયડાવાળા વૃક્ષો વાવવા જોઈએ.



વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે વાસણ પર ફળ મુકીને દાન બ્રાહ્મણને દાન કરવું જોઈએ  તેમાંફળ તરબૂચ અથવા દાડમ હોય તો વઘારે સારૂ .


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.   

 
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે લોકોએ મંદિરની બહાર ભક્તો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આનાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે

ચંદ્ર ગ્રહણ દિવસે વાંચો  શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે જરૂરિયાતમંદોને સુતરાઉ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે

મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ સમયે  યાત્રાળુઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. 


મિત્રો આ હતી ચંદ્ર ગ્રહણ સમયે 12 રાશિ મુજબ દાન કરવાની માહિતી લેખ સારો લાગ્યો હોતો મિત્રો સાથે શેર કરજો.

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

શુભ દિવસે વાંચો  "" શ્રી નૃસિંહ કવચં "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

આજના શુભ દિવસે  શ્રી મહાલક્ષ્મી માં આ પાઠ કરવાથી દુઃખ કષ્ટ દુર થઈ ઘન સંપત્તિ પ્રાપ્ત થાય ગુજરાતમાં લખાણ સાથે  અહી ક્લિક કરો

 

ચંદ્ર ગ્રહણ દિવસે હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો