બુધવાર, 25 મે, 2022

શ્રી ગણપતિ નો આ સ્ત્રોત જેની અંદર સવૅ મંત્ર અને નામ જાપ | Ganpati Stavan Gujarati Lyrics | Okhaharan

 શ્રી ગણપતિ નો આ સ્ત્રોત જેની અંદર સવૅ મંત્ર અને નામ જાપ | Ganpati Stavan Gujarati Lyrics | Okhaharan

Ganpati-Stavan-Gujarati-Lyrics
Ganpati-Stavan-Gujarati-Lyrics


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી ગણેશ નો સ્તવન ગુજરાતી લખાણ શ્રી ગણેશ માટે બીજો કોઈ શ્રેષ્ઠ મંત્ર કે સ્તુતિ નથી. 

 

પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી ગણેશ એ પ્રથમ પુજન દેવ તથ શુભતા ના દેવ છે. શ્રી ગણેશ એ ગૌરીપુત્ર, મહાદેવ પુત્ર તરીકે પણ ઓળખાય છે. તેમને તેમની બંને પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી તરીકે પણ બોલાય છે તેમના બે પુત્ર શુભ અને લાભ જેમને કોઈ પણ શુભ કાયૅ શરૂઆત એમનુ  પણ પ્રથમ નામ લેવાય દરેક હિન્દુ ના ધરના મુખ્ય દ્રારા , મંદિર શુભ લાભ હોય જ છે .


શ્રી ગણપતિ સ્તવનો

વિધ્નેસ્વરાય વરદાય સુરપ્રિયાય લમ્બોદરાય સકલાય જગદ્રિતાય

નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે

ભક્તાતિ નાશનપરાય ગણેશ્ર્વરાય સર્વેશ્વર શુભદાય સુરેશ્ર્વરાય

વિધાધરાય વિકટાય છ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે

નમસ્તે બ્રહ્મરૂપાય વિષ્ણુરૂપાય તે નમઃ નમસ્તે રૂદ્રરૂપાય કરિરૂપાય તે નમઃ

 

શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ ""  દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

વિશ્ર્વરૂપ સ્વરૂપાય નમસ્તે બ્રહ્મચારિણે ભક્તિ પ્રિયાય દેવાય નમસ્તુભ્યંવિનાયક

લમ્બોદર નમસ્તુભ્યં સતતં મોદકપ્રિય નિવિધ્નં કરૂં મેં દેવ સવૅકાયેષુ સવૅદા

ત્વા વિધ્નશત્રુદલનેતિ ચ સુન્દરેતિ ભક્તપ્રિયતે સુખદેતિ ફલપ્રદેતિ

વિધાપ્રદેત્યધહરેતિ છ યે સ્તુવન્તિ તેભ્યો ગણેશ વરદોભવ નિત્યમેવ

ગણેશ પૂજનં કમૅ પ્રન્નયૂનમધિકં કૃતમ્ તેને સવેણ સવૉત્મા પ્રસન્નોસ્તુ સદા મમ 



બોલીયે ભગવાન શ્રી ગણેશ ની જય

આ સંપૂર્ણ સ્ત્રોત સાંભળવા અહીં ક્લિક કરો

મિત્રો આ હતો શ્રી ગણેશ સ્તવન હું આશા રાખું આપને પસંદ આવ્યો હશે સારો લાગે તો શેર કરો.

અપરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

"" શ્રી ગણેશ ચાલીસા """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો