આજના શુભ દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા | Parshuram Mantra All PDF | Parshuram Mantra Benifit | Okhaharan
Parshuram-mantra-all-lyrics-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી પરશુરામ જયંતિ ના દિવસે પરશુરામ ભગવાન પાવરફુલ મંત્રો અને ફાયદા ગુજરાતી લખાણ સાથે.
અખાત્રીજના દિવસે રાશિ મુજબ શું દાન કરવું ? અહી ક્લિક કરો.
વૈશાખ માસની સુદ પક્ષની ત્રીજ તિથિ પરશુરામ જન્મદિવસ કહેવાય છે પરશુરામ એ સાત ચિરંજીવી માં ના એક છે માટે હંમેશા શ્રી પરશુરામ જન્મોત્સવ કહેવો ના કે જયંતિ. જે આ વષૅ 3 મેં 2022 મંગળવાર ના રોજ છે આ દિવસે ને હિન્દુ સૌથી પવિત્ર દિવસ કે જેમાં કોઈ મૂહુર્ત કે ચોધડિયા જોવાતા નથી એવો અખાત્રીજ , અક્ષય તૃતીયા પણ કહેવાય છે.
ભગવાન શ્રી પરશુરામ વિષ્ણુ ભગવાનના દશ અવતાર માના છઠ્ઠો અવતાર છે પહેલાં એમનુ નામ રામ હતું પરંતુ ભગવાન શિવ આશીવૉદ થી એમને પરશુ શસ્ત્ર આપ્યું તેથી તેમને પરશુરામ કહેવાય છે. ભગવાન પરશુરામ ના ક્રોધ અને દાનમાં કોઈનો મેળ નથી. ભગવાન પરશુરામ શાસ્ત્રો તથા શસ્ત્રો ના જાણકાર છે.
અક્ષય પુણ્ય આપનાર અક્ષય તૃતીયા અખાત્રીજ માહાત્મ્ય પુજન સમય દાન સમય ખરીદી સમય અહી ક્લિક કરો.
ચાલો હવે આપણે જાણીએ ભગવાન પરશુરામ ના કેટલાક પાવરફુલ મંત્રો.
ૐ જામદગ્ન્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત્
ૐ બહ્મક્ષત્રાય વિદ્મહે ક્ષત્રિયાન્તાય ધીમહિ તન્નો રામ: પ્રચોદયાત્
ૐ રાં રાં ૐ રાં રાં પરશુહસ્તાય નમઃ
ૐ શ્રી પરશુરામાય નમઃ
પરશુરામ મંત્ર ફાયદા
પરશુરામ મંત્રની દરરોજ એક માળા જાપ કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહોની અશુભ અસરોને ઓછી થાય.
પરશુરામ મંત્રની દરરોજ એક માળા જાપ કરવાથી ચોક્કસ જરૂરિયાતોને સંબોધીને જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રગતિના માગે લઈ જાય.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પરશુરામ મંત્ર જાપ કરવાથી જીવન ચક્ર એટલે જન્મ અને મૃત્યુ ચક્ર માંથી મુક્તિ મેળવવા
પરશુરામ મંત્ર જાપ કરવાથી શત્રુઓ સામે લડતી વખતે વિજય મેળવવામાં મદદ કરે છે.
અખાત્રીજ ના શુભ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. .
અખાત્રીજ ના શુભ દિવસે ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો