સોમવાર, 23 મે, 2022

શ્રી શિવ આ સ્ત્રોત પઠન માત્રથી જન્મોના પાપ દુઃખ ત્યાગ થાય છે | Shiv Pratah Smaran Stotram Gujarati Lyrics | Okhaharan

શ્રી શિવ આ સ્ત્રોત પઠન માત્રથી જન્મોના પાપ દુઃખ ત્યાગ થાય છે | Shiv Pratah Smaran Stotram Gujarati Lyrics | Okhaharan 

Shiv-Pratah-Smaran-Stotram-Gujarati-Lyrics
Shiv-Pratah-Smaran-Stotram-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી શિવ નો પ્રાત:સ્મરણ સ્ત્રોત ગુજરાતી અથૅ સાથે. આ પાઠ ત્રણ શ્ર્લોક નો છે જે પઠન કે શ્રવણ માત્રથી જન્મોના એકઠા થયેલા સવૅ પાપ અને દુઃખ ત્યાગ થાય છે. 

  

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

  

વન્દે દેવમુમાપતિ સુરુગુરં વન્દે જગત્કારણમ્
વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂના પતિમ્
વન્દે સૂયૅશશાકવહિનનયનં વન્દે મુકુન્દપ્રિયમ્
વન્દે ભક્તનાશ્રયં છ વરદં વન્દે શિવં શંકરમ્


હું પ્રાત:કાલમાં સંસારના ભયને હરનાર દેવોના સ્વામી ગંગાને ધારણ કરનારા પોઠિયારૂપ વાહનવાળા પાર્વતી ના પતિ જેમના એક હાથમાં શસ્ત્ર છે અને બીજા હાથમાં ત્રિશુલ છે તથા બીજા બે હાથ વડે જેઓ વર અને અભય આપે છે એવા ને સંસારરૂપ રોગોનો વિનાશ કરવામાં અદ્રિતીય ઔષધરૂપ શ્રી મહેશ્વર ને સ્મરણ કરૂં છું



હું પ્રાત:કાલમાં કૈલાશ પર્વતમાં શયન કરનાર પાર્વતીજીરુપ અર્ધાંગનાવાળા સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ ને લયમાં કારણરૂપ સનાતન દેવરૂપ વિશ્વના નિયામક વિશ્વનો જેમણે વિજય કરેલો છે એવા અને મનને આરામરૂપને સંસારરૂપ રોગોનો વિનાશ કરવામાં અદ્રિતીય ઔષધરૂપ શ્રી મહેશ્વર ને નમન કરૂં છું

 

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 


હું પ્રાત:કાલ માં એક અંતરહીત સર્વના કારણરૂપ ઉપનિષદ વડે જાણવા યોગ્ય સર્વરૂપ હૃદયરૂપપુરમાં શયન કરનારા મહાન નામ આદિ ભેદોથી રહીત છ ભાવવિકારોથી રહીત ને સંસારરૂપ રોગોને હરનારા અદ્વિતીય ઔષધ સ્વરૂપ શ્રી શિવ ને ભજુ છું


"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે 


જે મનુષ્ય પ્રાત:કાલ માં શાંતિપૂર્વક ઊઠીને શ્રી શિવ નું ચિંતન કરીને આ ત્રણેપ ઉપરના શ્લોકનું પઠન કે શ્રવણ નિત્ય કરે છે તેઓ ઘણા જન્મમાં એકઠા કરેલા પાપ સંસ્કાર રૂપ દુઃખની જાળ નો ત્યાગ કરીને શ્રી મહેશ્વર ના તે કલ્યાણ સ્વરૂપ પદને જ પામે છે



 શાતાકારં કમલનયનં નીલકઠં સુરેશમ્
વિશ્ર્વાધારં સ્ફટિક સદૃશં શુભવણૅમ શુભાગમ્
ગૌરીકાન્તં ત્રિતયનમનં યોગિભિધ્યૉનગમ્યમ્
વંદે શંભો ભવભયહરં સવૅલોકૈકનાથમ્ 


બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


આપ આ સંપૂર્ણ શ્ર્લોક YouTube પર સાંભળવા 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે 


ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  

 

મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે


 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો