જેઠ માસની સંકષ્ટી ચતુર્થી 17 કે 18 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Jyestha Sankashti Chaturthi 2022 | Okhaharan
Jyestha-Sankashti-Chaturthi-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું જેઠ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 17 કે 18 જુન ઉપવાસ ક્યારે કરવો ? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? તે બધું આ વિડીયો માં જાણીયે.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
દર
માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે દર માસે બે ચતુર્થી
આવે છે દરેક ચતુર્થી નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની સંકષ્ટી
ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી આમ દર માસે ની બે અને
ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં
થયો છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
દરેક
મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની
ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે . હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની
સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજી પ્રથમ ઉપાસક છે
અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના
વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ
કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને
ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં
સિદ્રિ પ્રાપ્ત થાય. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને
સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી સૌવ
સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી
જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી
ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો
હોય છે.
આ વષૅ જેઠ માસ ની સંકષ્ટી ચતુર્થી
તિથિ પ્રારંભ 17 જુન 2022 શુક્રવાર સવારે 6:10
તિથ સમાપ્તી 18 જુન 2022 શનિવાર સવારે 2:59
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 17 જુન 2022 શુક્રવાર
પુજન નો શુભ સમય 9:18 થી 10:59
ચંદ્ર દશૅન સમય રાત્રે 9:50 મિનિટ છે.
ચતુર્થી
તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન
પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગણેશ
ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી
ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો
અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. જેઠ
માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ગણાઘ્યક્ષ સ્વરૂપ પૂજા કરવામા
આવે છે
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો