વિનાયક ચતુર્થી તિથિ, પૂજાન સમય | શ્રી ગણેશ 21 નામ | આ દિવસે ખાસ શું કરવું ? | Vinayak Chaturthi June 2022 | Okhaharan
Vinayak-charurthi-2022-june-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ શુક્લ ચતુર્થીના વિનાયક ચતુર્થીનો તિથિ, પૂજાન સમય અને શ્રી ગણેશ 21 નામ , આ દિવસે ખાસ શું કરવું ?
પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જેઠ શુક્લ ચતુર્થી તિથિ ને વિનાયક ચતુર્થી કહેવાય અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે. આ ચતુર્થી જેઠ માસની વિનાયક ચતુર્થી એ જુન મહિનાની પ્રથમ ચતુર્થી છે. ચોથના દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. શ્રી ગણેશને પ્રભાવથી તમામ મુશ્કેલીઓ દૂર થાય અને વિઘ્નો દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિઘિવિઘાન થી કરવાથી ભક્તોની તમામ પ્રકારની મુશ્કેલીઓથી રક્ષા થાય છે.
"" શ્રી ગણેશ ચાલીસા """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ વ્રત ના દિવસે સૂયૅદયૅ પહેલા ઊઠી નિત્યક્રમ પરવારી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને પુજન કરવું. ભગવાન ગણેશનો શુદ્ર જળ અને દુઘ વડે અભિષેક કરો. ગણેશજીને પ્રિય એવી વસ્તુઓ સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ગોળ, ઘંઉ, ફળ, મોદક પ્રસાદ, વસ્ત્ર વગેરે શુભ વસ્તુઓ ચઢાવો. દીવો પ્રગટાવીને આરતી કરો.
વિનાયક ચતુર્થી 2022
તિથિ શરૂઆત 3 જૂન શુક્રવારે સવારે 10:56 વાગ્યે શરૂ
તિથિ સમાપ્તિ 4 જૂને બપોરે 01:43 વાગ્યે થાય.
વિનાયક ચતુર્થી વ્રત 3 જૂન શુક્રવારે ના રોજ રાખવામાં આવશે.
ગણેશજીની પૂજાન સમય બપોરે 12:37 થી બપોરે 2:18 સુધીનો છે.
ભગવાન શ્રી ગણેશની પૂજા બપોર સુધીમાં કરવી જોઈએ. રાત્રે ચંદ્ર ન જોવો જોઈએ.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વિનાયક ચતુર્થી જેઠ ની વિનાયક ચતુર્થી સર્વાર્થ સિદ્ધિ યોગમાં છે. આ યોગમાં કરેલ કાર્ય સફળતા અપાવનાર છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 05:23 થી સાંજના 07:05 સુધી ચાલશે.
શ્રી ગણેશ 21
ૐ ગણાધિપાય નમઃ
ૐ ઉમાપુત્રાય નમઃ
ૐ અભયપ્રદાય નમઃ
ૐ એકદંતાય નમ:
ૐ ઈભવકત્રાય નમઃ
ૐ મૂષકવાહનાય નમઃ:
ૐ વિનાયકાય નમઃ
ૐ ઈષ્ટપુત્રાય નમઃ
ૐ સર્વસિધ્ધપ્રદાયકાય નમઃ
ૐ લંબોદરાય નમઃ
ૐ વક્રતુન્ડાય નમઃ
ૐ અધનાશાય નમઃ
ૐ વિઘ્નસંહત્રે નમઃ
ૐ વિશ્વવધાય નમઃ
ૐ અમરેશ્ર્વરાય નમઃ
ૐ ગજવક્ત્રાય નમઃ:
ૐ નાગયજ્ઞોપવીતિને નમઃ
ૐ ભાલચંદ્રાય નમઃ
ૐ પરશુધારિણે નમઃ
ૐ વિધ્નાધિપાય નમઃ
ૐ સર્વવિદ્યાપ્રદાયકાય નમઃ
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે.
વિનાયક ચતુર્થીના રોજ વ્રત રાખવાથી અવરોધો દૂર થાય છે.
આ વખતે વિનાયક ચતુર્થી શુક્રવારે હોવાથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ , તથા શુક્રદેવનું પુજન કરવાથી શુભાનું શુભ ફળ મળે છે.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ "" દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો