જેઠ માસની અમાસ 12 રાશિ મુજબ શું દાન કરવું? | Amavasya 12 Rashi Dan Gujarati 2023 | Okhaharan
Amavasya12-rashi-dan-gujarati-2022 |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસની અમાસ ક્યારે છે ? અને આ દિવસે 12 રાશિ મુજબ શું દાન કરવું? તે બધું આજે આપણે જાણીશું.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જ્યારે સંપૂર્ણ કળા હોય ત્યારે પુનમ કહેવાય અને જ્યારે શૂન્ય કળા હોય ત્યારે અમાસ કહેવાય આ વષૅ જેઠ અમાસ ની
અમાસ તિથિ ની શરૂઆત 17 જુન સવારે 9:11 મિનિટ
અમાસ તિથિ ની સમાપ્તિ 18 જુન સવારે 10:06 થાય છે .
આ સમયમાં પવિત્ર નદી સ્નાન ,પિતૃ તર્પણ , પીપળા વૃક્ષ ની પુજન , ગરીબો અને બ્રહ્માણ તથા પશું પક્ષી ભોજન કરવાનું હોય છે. હવે આપણે રાશિ મુજબ ઉપાય જાણીયે
રાશિ પ્રમાણે દાન
મેષ રાશિ - અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
આ રાશિના લોકોએ અમાસ ના દિવસે લાલ કપડાં, ઘઉં અને તલનું વગેરેનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે.
ભોમવતી અમાસ કરો નાનકડા 7 ઉપાય જે કિસ્મત બદલી નાખશે અહી ક્લિક કરો.
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
આ દિવસે આ રાશિના લોકોએ સૂતરના કપડાંનું દાન કરો. જળ, દૂધ અને સફેદ તલનું દાન કરવું એ અતિ શુભ રહેશે.
"" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્ "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
આ દિવસે આ રાશિના ના લોકોએ ગાયને લીલું ઘાસ ખવડાવો. દરરોજ પુજન કરતા પ્રમાણે શ્રી ગણેશ નું પુજન કરવું તથા દાન કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
આ દિવસે આ રાશિના લોકોએ ગંગાજળ, દૂધથી બનેલી મીઠાઈઓ અને સફેદ કપડાંનું શિવ મંદિર માં દાન કરો.
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
આ રાશિ ના લોકોએ આ દિવસે લાલ કપડાં, ધાબળા અને ચાદરનું દાન વગેરે કરો.
સવૅ પિતૃ અમાસ ની વ્રત કથા અહી ક્લિક કરો.
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
આ અમાસ ના દિવસે આ રાશિના લોકોએ લીલા મગ, અનાજ, કાંસના વાસણ કે લીલા કપડાંનું વગેરે દાન કરો.
અમાસ મહત્વ અને નાનકડા 4 ઉપાય અહી ક્લિક કરો.
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
આ દિવસે આ રાશિના લોકોએ કોઈ શિવ કે વિષ્ણુ મંદિરમાં ફળ, રૂ અથવા ઘીનું વગેરે દાન કરવું શુભ રહેશે
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
આ રાશિના લોકોએ લાલ વસ્ત્ર, સોનું, તાંબું, કેસર, કસ્તૂરીનું વગેરે દાન કરી શકાય
અમાસ ના દિવસે કરો ભક્ત વલ્લભ ભટ્ટ રચિત આનંદ નો ગરબો ૧૧૮ છંદ સાથે અહી ક્લિક કરો.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ આ દિવસે મંદિરમાં હળદર, ચણાની દાળનું વગેરે દાન કરો.
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ કાળા ધાબળો ગરીબોને અને કાળા તલનું શિવ મંદિર અથવા શનિદેવ મંદિર માં દાન કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
આ રાશિના લોકોએ તેલ, કાળા તલ, વાદળી-કાળા કપડાં, ઊનના કપડાં વગેરે દાન કરી શકાય અને ખાસ કરીને લોખંડનું દાન પણ કરી શકો છો.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
આ રાશિના લોકોએ આ દિવસે પીળી વસ્તુઓ, ધર્મગ્રંથ, મધ, દૂધ આપતી ગાય, પીળું ચંદન, પીળા કપડાંનું વગેરે દાન કરવું શુભ રહેશે.
શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો
મિત્રો આ હતી રાશિ મુજબ દાન માહિતી હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ 108 નામવલી" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો