વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું? | જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું ? | ગભૅવતી સ્ત્રીએ કેવી રીતે કરવું? | Vat Savitri Vrat Ujavanu Gujarati | Okhaharan
Vat-Savitri-Vrat-Ujavanu-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વટસાવિત્રી વ્રત નું ઉજવણું કેવી રીતે કરવું?
2024 વટ સાવિત્રી વ્રત ક્યારે છે? કેટલા દિવસ નો ઉપવાસ કરવો? આને કેવી રીતે કરવું?
હિન્દુ શાસ્ત્રો માં વટ સાવિત્રીનો વ્રત ખૂબ જ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વ્રત સુહાગિન સ્ત્રીઓ તેમના પતિ અને બાળકોના લાંબા જીવન માટે રાખે છે. કેટલીક જગ્યા આ વ્રત 15 દિવસનું હોય તો કેટલીક જગ્યા આ વ્રત 3 દિવસ અને કેટલીક જગ્યાએ આ વ્રત 1 દિવસ નું કરવામાં આવે છે. જે દર વષૅ જેઠ માસમાં સુદ પૂર્ણિમા ના દિવસે કરવામાં આવે છે. આ વ્રતનું સંપૂર્ણ રીતે પાલન કરવાથી વ્યક્તિને શાશ્વત સૌભાગ્ય મળે છે.
વટસાવિત્રી વ્રત ની પુજન વિધી માટે અહીં ક્લિક કરો
હવે આપણે જાણીએ કે વ્રત ઉજવણું કેવી રીતે કરવું.
આ વ્રત 5 કે 7 વષૅ ઉજવવામાં આવે છે. વ્રત ના ઉજવવામાં વ્રત ની જેમ સંપૂર્ણ પુજન વિધી કરવામાં આવે છે તથા 5,7 કે 11 બહેનોને તમારી યથાશક્તિ મુજબ વાસણ, લાલ રંગનો બ્લાઉઝ પીસ કે પછી ડ્રેસ નું કાપડ, સાથે સ્ત્રી 16 શણગાર ની વસ્તુઓ, સ્તયવાન અને માતા સાવિત્રી વ્રત કથા ની ચોપડી. જરૂરિયાત મંદ લોકો ને દાન જમડાવા , બ્રાહ્મણ ને યથા શક્તિ મુજબ દાન કરો. આ દિવસે જરૂર થી વટસાવિત્રી વ્રત કથા વાંચો કે જરૂર સાંભળો.
હવે આપણે વાત કરીએ કે જો સ્ત્રી માસિક ધર્મ હોય તો શું કરવું.
માસિક ધર્મ સ્ત્રી દર વષૅ જેમ જ 16 શણગાર તૈયાર થઈ ને પુજન સામગ્રી બીજા બહેન પાસે વટ વૃક્ષ લઈ જવી અને બીજા બહેન પાસે સંપૂર્ણ પુજન કરવાનું તમારે ત્યાં વૃક્ષ થોડો દૂર બેસીને પ્રાથૅના કરવી કે મારી પુજન સ્વીકાર કરજો. અને જે બહેન પુજન કરે તેનો આભાર જરૂર માનજો. આ બધું કરતાં પહેલાં તમારા પતિ ની આજ્ઞા જરૂર લેજો તથા ધર ના વડીલ નો સાથે સલાહ સૂચન જરૂર કરજો.
દેવી સાવિત્રી તથા યમરાજની વટસાવિત્રી વ્રત ની કથા ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગભૅવતી સ્ત્રીએ
વડ વૃક્ષ બેસીને ફકત પુજન કરવું. સારૂ સ્વાસ્થ્ય હોય તો પ્રદક્ષિણા કરવી. અંત મહિના હોય તો ધરે બેસીને ૐ શ્રી સાવિત્રી દૈવયૈ નમ: મંત્ર જાપ કરવા
મિત્રો આ હતી વટસાવિત્રી વ્રત ની ઉજવણી ની માહિતી હું આશા રાખું આપને ખબર પડી ગઈ હશે.
તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો