બુધવાર ના દિવસે બુધ ગ્રહના આ પાંચ માંથી કોઈ પણ એક મંત્રની માળા કરીલો સર્વે બુધ પીડા શાંત થાય | Budha Grah Mantra Gujarati Lyrics | Okhaharan
Budha-Grah-Mantra-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું બુધવાર ના દિવસે બુધ ગ્રહના આ પાંચ માંથી કોઈ પણ એક મંત્રની માળા કરીલો સર્વે બુધ પીડા શાંત થાય
બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય ગુજરાતીમાં અહી ક્લિક કરો.
બુધ જપના મંત્રો
બુધનો પુરાણોક્ત મંત્રઃ
પ્રિયંગુકલિકાશ્યામં રૂપેણાપ્રતિમં બુધમ્ ।
સૌમાં સૌમ્યગુણોપેત તં બુધં પ્રણમામ્યહમ્ ॥૧॥
ઉત્પાતરૂપો જગતાં ચંદ્રપુત્રો મહાદ્યુતિઃ ।
સૂર્યપ્રિયકરો વિદ્વાન્ પીડાં મે હતુ મે બુધઃ ॥૨॥
બંધનો વૈદિક મંત્રઃ
ૐ ઉન્દ્ર બુધ્યંધ્યંસમનસ સખાયઃ સમગ્નિમિધ્વં બહવઃ
સનિલા દધિક્રમગ્નિ મુષસંચદેવી મિન્દ્રા, વતોવસે નિહયેવઃ ॥
બુધનો બીજ મંત્રઃ
ૐ બૂં બુધાય નમઃ ।
બુધનો તંત્રોક્ત મંત્રઃ
ૐ બ્રાં બ્રીમ્ બ્રૌં સઃ બુધાય નમઃ ।
બુધ ગાયત્રી મંત્ર :
ૐ સૌમ્યરૂપાય વિદ્મહે વાણેશાય ધીમહિ તન્નો બુધઃ પ્રચોદયાત્
નડતા બુધ ગ્રહની શાંતિ માટે ઉપરના મંત્રોમાંથી કોઈ પણ એક કે વધારેના ૪૦૦૦ જપ કરવા કે વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવા. જો શક્ય હોય તો મગનું ભોજન એક વખત લઈને ૧૨, ૧૭ કે ૨૧ બુધવાર કરવા, કાળિકાળમાં જપ સંખ્યા ચાર ગણી એટલે સોળ હજા૨ સમજવી.
બુધનું નંગ
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
બુધનું નંગ પાનું છે. તેને પન્ના પણ કહે છે. તે લીલા રંગનું હોય છે. તેને વીંટીમાં મઢાવીને પ્રાણ-પ્રતિષ્ઠા કરાવીને ધારણ કરવાથી નડતા બુધની પીડા શાંત થાય છે.
બુધનું દાન
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
નડતા બુધનું દાન પાનું સોનું, કાંસુ, કાળુ વસ્ત્ર, મગ, સુગંધીદાર પુષ્પ, ગોરોચન, ઘી, ખાંડ, લીલું કપડું, હાથીદાંત, ફળ અને ષડરસવાળું ભોજન આમાંની વસ્તુઓનું યથાશક્તિ દાન કરવું તથા બ્રહ્મભોજન કરાવવું. એનાથી નડતા બુધની શાંતિ થાય છે અને શુભફળ પ્રાપ્તિ થાય છે.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો