પાંચમું ગુપ્ત નવરાત્ર પાચમું સ્વરૂપ શ્રી છિન્નમસ્તા નો સ્વરૂપ વણૅન અને મંત્ર | Chinnamasta Mata Mantra | Okhaharan
![]() |
Chinnamasta-Mantra-Gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પાંચમું ગુપ્ત નવરાત્ર પાચમું સ્વરૂપ શ્રી છિન્નમસ્તા નો સ્વરૂપ વણૅન અને મંત્ર
ગુપ્ત નવરાત્રિ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
શ્રી છિન્નમસ્તા નો સ્વરૂપ વણૅન
પરિવર્તનશીલ જગતના અધિપતિ ચેતન કબંધ છે, તેની શક્તિ છિન્નમસ્તા છે. જગતનો વૃદ્ધિવિલય સદા રહેતો હોય છે, પરંતુ વિલયની માત્રા ઓછી હોય છે, જ્યારે વિકાસની માત્રા અધિક રહે છે; તેથી ભુવનેશ્વરીનું પ્રાકટ્ય થાય છે. તેનાથી વિપરીત જ્યારે નિર્ગમ અધિક અને આગમ ઓછો હોય છે ત્યારે છિન્નમસ્તાનું પ્રાધાન્ય રહે છે. તે કાપેલ માથું, કૃપાણ અને ખપ્પર લઈ દિગંબર અવસ્થામાં રહે છે.
કબંધ-રક્તની ધારા પીતી રહે છે. કાપેલ માથામાં નાગબદ્રમણિ છે. સફેદ ખુલ્લા વાળવાળી, નીલ નેત્રવાળી અને હૃદય ઉપર કમળની માળા ધારણ કરી રક્તાસક્ત મનોભાવ ધારણ કરેલ છે. છિન્નમસ્તા પ્રચંડ ચંડિકા નામથી પણ ઓળખાય છે.
શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
મંત્ર
શ્રીં ક્લીં હ્રીં હૈં ઐ બજવરોચનીયે હૈં હૂઁ ફટ્ સ્વાહ ।
ગુપ્ત નવરાત્રિ તંત્રોક્ત દેવીસૂક્ત પાઠ કરો દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
સવૅ દેવી કૃપા પાઠ અહી ક્લકિ કરો
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો