જીવંતિકા માં વ્રત કયારે છે ? | ઉજવણું કેવી રીતે કરવી ? | Jivantika Vrat Date 2022 | Vrat Ujavanu | Okhaharan
jivantika-vrat-date-2022-vrat-ujavanu-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 2022 જીવંતિકા માં વ્રત કયારે છે ? જીવંતિકા માં વ્રત ઉજવણું કેવી રીતે કરવી ?
2024 જીવંતિકા માં વ્રત કયારે છે
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દયાના સાગર મા જીવંતિકાનું વ્રત શ્રદ્ધાથી શરૂ કરવું, કોઈ સ્ત્રીને અડચણ હોય, આવરણ હોય કે કોઈ પ્રતિકૂળતા હોય તો આ વ્રત બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસનો દરેક શુક્રવાર આ વ્રત માટે શુભ છે.
જીવંતિકા માં ની આરતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
આ વ્રત પાંચ, સાત કે નવ વર્ષે ઉજવાય છે. આ વ્રતનું ઉજવણું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવું. પ્રથમ શુક્રવારે કોઈ અડચણ કે આવરણ હોય તો કોઈ પણ શુક્રવારે કરવામાં બાધ નથી. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુક એમ ત્રણ જણાને ભાવપૂર્વક જમાડવા. જમણમાં મિષ્ટાન બનાવવા. વ્રત ઉજવનાર તથા ઘરના સર્વે જમી શકે છે. કારણ કે આ જમણ મા જીવંતિકાની પ્રસાદી ગણાય. મા જીવંતિકાનો પ્રસાદ લેનાર જીવમાત્રના આચાર-વિચાર અને વાણી-વર્તન શુદ્ધ થાય છે.
સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા તથા બટુકને જમાડચા પહેલાં કંકુ, ચોખા અને પુષ્પથી એમનું પૂજન કરવું. યથાશક્તિ વસ્ત્રો આપવાં. શક્તિ ન હોય તો પણ સૌભાગ્યના શણગાર, જેમકે ચૂડી-ચાંદલો વગેરે તો આપવા જ. જમાડચા પછી યથાશક્તિ દક્ષિણા આપવી અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા. વ્રત ઊજવ્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય. એનાથી મા જીવંતિકાની અમીષ્ટિ રહે છે. જોકે એક વાર વ્રત ઊજવી લીધા પછી ફરીવાર ઉજવણું ન કરવું.
જીવંતિકા માં ની ચાલીસા ગુજરાતીમાં અહી ક્લિક કરો.
આ વષૅ 2023 માં જીવંતિકા વ્રત 4 શુક્રવાર છે જેની તારીખ આ પ્રમાણે છે.
પ્રથમ 18-8-2023
દ્રિતીય 25-8-2023
તૃતીયા 1-9-2023
ચતૃથ 8-9-2023
શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં ની સ્તુતિ ગુજરાતીમાં અહી ક્લિક કરો.
શ્રાવણ માસ શુક્રવાર જીવંતિકા માં નો થાળ ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો