શ્રાવણ માસ શિવલિંગ અભિષેક માહાત્મ્ય શું ? અભિષેક કરવાથી શું ફાયદા થાય | Shivling Abhishek fayda gujarati | Okhaharan
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રાવણ માસ શિવલિંગ અભિષેક માં તમે દરેક વસ્તુ ઉપયોગ કરો જેમ કે દુધ દહી ની વગેરે પણ તેનું માહાત્મ્ય શું આમ કરવાથી શું અસર થાય છે તે બધું આજે આપણે આ લેખમાં જાણીશું.
શ્રાવણ માસ 12 રાશિ મુજબ મંત્રો જાપ ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો
શ્રાવણ માસ એ હિન્દુ નો અતિ પવિત્ર માસ છે આ કોઈ પણ ભગવાન કે માતાજી માનો તેમનું પુજન કરવાથી વિશેષ ફળ મળે છે. એમાં ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને મહાદેવ ના શિવલિંગ સ્વરૂપ નું પુજન કરવાથી અતિ શુભ ફળ મળે છે. આ શ્રાવણ માસ એટલે તૈહવાર નો માસ . હવે આપણે જાણીએ કંઈ વસ્તુઓ નો અભિષેક કરવાથી કંઈ મનોકામના શિવ પૂર્ણ કરે છે.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
સૌપ્રથમ જળ અભિષેક કરવાથી નાની મોટી બધી સમસ્યાઓ દૂર થઈ જાય.
ગાયના કાચા દૂધ નો અભિષેક કરવાથી મન શાંત થાય, ધરમાં સુખ શાંતિ આવે તથા ચંદ્ર ગ્રહ ની અશુભ અસર પણ શુભ થઈ જાય છે.
ધી અને મધ નો અભિષેક કરવાથી આપ કોઈ મોટા રોગ માં હોય તો રોગ માં રાહત થઈ રોગમાં મુક્તિ મળે છે.
અત્તર એટલે પ્રફુયમ નો અભિષેક કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.
શેરડી ના રસ નો અભિષેક કરવાથી માતા લક્ષ્મી નું આગમન થઈ જીવનમાં આનંદ રહે છે.
પછી શુદ્ધ જળ પછી ચંદન, ભાગ , ભસ્મ અને ચોખા , ધઉ, મગ, ચણાની દાળ, સફેદ તલ, કાળા તલ, શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી નવ ગ્રહ શાંત થાય અને શુભ અસર શરૂ થાય છે.
આ હતી અભિષેક ની વાત હવે આપણે જાણીએ બીલીપત્ર ના ડાખ અને જળ વડે શુદ્ધ કરીને ચઢાવવાની ત્રણ જન્મ ના પાપ નાશ પામે છે.
પછી દરેક પ્રકાર ના ફુલ શિવાય કેવડો અને ચંપા નું ફુલ ના ચડાવું. ફુલ નો શણગાર કરવાથી માતા પાવૅતી પ્રસન્ન થાય અને જ્યા માં પ્રસન્ન હોય તો પછી રહ્યું શું.
પ્રસાદમાં સૂકો મિક્સ મેવો , ફળ, અને મિઠાઈ કરવી.
પછી ભગવાનની આરતી કરી 5 મિનિટ ૐ નમઃ શિવાય મંત્ર નો ત્યાં બેસીને જાપ કરવો. પછી મંદિર જળાધારી લઈને પાછા જળાધારી અડધી પ્રદક્ષિણા કરવી.
યથા શક્તિ મુજબ મંદિર અને બ્રહ્માણ ને દાન દક્ષિણા આપવી.
હું આશા રાખું છું આપને શિવલિંગ પુજન ની માહિતી ખબર પડી ગઈ હશે.
શ્રાવણ સોમવાર ની વ્રત કથા "" સોળ સોમવાર વ્રત કથા મહિમા " ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો
"" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મહાદેવ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો