મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2022

ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ | Indira Ekadashi Upay Gujarati | Okhaharan |

ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ | Indira Ekadashi Upay Gujarati | Okhaharan | 

Indira-Ekadashi-Upay-Gujarati
Indira-Ekadashi-Upay-Gujarati

 


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં આવતી ઈન્દિરા એકાદશી ના દિવસે આ 5 ઉપાય કરવાથી દૂર થશે આર્થિક સંકટ અને પિતૃદેવો આપશે આશીવૉદ.  

પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


ભાદરવા માસ ની વદ પક્ષની ઈન્દિરા એકાદશીનું વ્રત આ વષૅ 28 સપ્ટેમ્બર  2024 શનિવાર  ના રોજ કરવામાં આવશે. આ એકાદશી પિતૃઓના ઋણ ચુકવા તથા પુણ્ય કમાવાનો દિવસ છે. આ દિવસે કેટલાક ખાસ કાયૅ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળી સાથે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે.


શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવતી ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન અને દાન આપીને પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાય જાણીયે.


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ 


 ઈન્દિરા એકાદશી ના દિવસે સૂર્યાસ્ત સમયે માતા તુલસી પાસે ઘીનો દીવો કરો. ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા સમયે તુલસીના 11 પરિક્રમા કરો. પણ એમને સ્પશૅ કરશો નહી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભાગ્યની પ્રગતિ વધે અને ઘરમાં સુખ શાંતિ રહે છે.  


જે લોકોને આથિક સંકમણ હોય તેમને ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા ફૂલ, પીળા ફળ , પીળા અનાજ (તુવેરની દાળ) ભગવાને અપણૅ કરવા તથા ગરીબો દાન કરવા. આ સામગ્રીને ગરીબ અથવા જરૂરિયાતમંદોમાં વહેંચો. આમ કરવાથી દેવાનો બોજ ઓછો થશે.  


  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા



પિતૃના આશીવૉદ માટે ઈન્દિરા એકાદશીના દિવસે સવારે અને સંઘ્યા સમયે બંને સમય પીપળના ઝાડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.  


ઈન્દિરા એકાદશીના દિવસે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, શ્રીમદ્ ભગવત ગીતા , ગરૂડ પુરાણ  અને ભજન-કીર્તન  કરવાથી ધરની નકારાત્મકતા દૂરથશે.

પિતૃ ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં  અહી ક્લિક કરો.

 

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો