શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા તમારૂં જીવન ખુશહાલ બની જશે | Shard Punima 12 Rashi Upay Gujarati | Okhaharan

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા તમારૂં જીવન ખુશહાલ બની જશે | Shard Punima 12 Rashi Upay Gujarati | Okhaharan


shard-punima-12-rashi-upay-gujarati 2024
shard-punima-12-rashi-upay-gujarati 2024





  

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની સૌથી મોટી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા ના દિવસે રાશિ મુજબ ઉપાય કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા તમારૂં જીવન બની જશે ખુશહાલ બની જશે.

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" અહી ક્લિક કરો.   


શરદ પૂર્ણિમા 2024:

 

હિન્દુ ધર્મમાં કુલ 12 પૂર્ણિમા અને ત્રણ આવતા પુરૂષોત્તમ માસની એક એમ કુલ 13 પૂર્ણિમા તિથિ હોય છે એમાં પણ આસો સુદ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા નું માહાત્મ્ય વધારે હોય છે.  આ પૂર્ણિમા ના દિવસે જગતના પાલનહાર શ્રી લક્ષ્મીનારાયણ, શિવ પાવૅતી, શ્રી ગણેશ, તથા હનુમાનજી પુજન કરવુ વિશેષ ફળદાયી હોય છે. આ શરદ પૂનમ ના દિવસે ખાસ ચંદ્ર દેવ તથા માતા લક્ષ્મી નું પુજન નો ઉત્તમ દિવસ છે. આ દિવસે દૂધ પૌવા નાં નૈવેધ થી ચંદ્ર દેવ અને રાત્રિના પુજન થી માતા લક્ષ્મી ને રિઝવવા આવે છે.

 શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આ શરદ પૂર્ણિમા ની તિથિ દિવસે ચંદ્ર 16 કળા ખીલી સૌથી વધારે પ્રકાશમાન હોય જે આખા વષૅ દરમિયાન ક્યારે પણ હોતો નથી‌.જે આ વષૅ 16 ઓક્ટોબર 2024 ના રોજ છે.આ તિથિ ના દિવસે માતા લક્ષ્મી ની સમુદ્ર મંથન થી ઉત્પત્તિ થઈ હતી અને આ દિવસ બરાબર એક મહિનો એટલે કારતક પૂર્ણિમા ના દિવસ સુધી માતા લક્ષ્મી ભક્તિ કરવાનો ઉત્તમ દિવસ છે. 

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે અહી ક્લિક કરો.

જ્યોતિષ ગંથો અનુસાર જો તમે તમારી રાશિને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ ઉપાયો કરશો તો તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહેશે અને મનોકામનાઓ પણ પૂર્ણ થશે. ચાલો જાણીએ રાશિ પ્રમાણે શરદ પૂર્ણિમાના કેટલાક ઉપાયો 


 

મેષ રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે નાની કુમારી કન્યાઓને ખીર ખવડાવશે તો તેનાથી તેમના જીવનમાં સમૃદ્ધિનો માર્ગ ખુલશે. આને જીવનમાં પરેશાની ચાલતી હોય તો ચોખાને દૂધમાં ધોઈને વહેતા પાણીમાં નાખો.

 

વૃષભ રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે જરૂરિયાત મંદ કે  ગરીબ કે કોઈ બ્રહ્માણી ને  દહીંની સાથે ગાયના ઘીનું દાન કરવાથી જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે.

 

મિથુન રાશિના જાતકો શરદ પૂર્ણિમાના દિવસે ગરીબોને દૂધ સાથે ચોખાનું દાન કરવાથી તેમના વ્યવસાય અને ક્ષેત્રમાં લાભ મળશે.

 હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

 

 

કર્ક રાશિના જાતકો શરદ પૂર્ણિમાના દિવસે કોઈ શિવ કે વિષ્ણુ મંદિરે તથા ગરીબોને સાકર મિશ્રિત દૂધનું દાન કરવાથી માનસિક તણાવ દૂર થશે અને તન-મન શાંત રહેશે.

 

સિંહ રાશિના જાતકો શરદ પૂર્ણિમાના દિવસે કોઈ પણ  મંદિર કે ગણેશ મંદિરમાં ગોળ દાન કરવાથી આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે.

 

શરદ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોએ નાની 3 થી 9 વર્ષની છોકરીઓને ખીર ખવડાવો તેમ કરવાથી આકસ્મિક વિશેષ લાભ થશે

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

 

તુલા રાશિના લોકોએ શરદ પૂર્ણિમાના દિવસે દૂધ, ચોખા અને શુદ્ધ ઘીનું દાન કરવાથી  ધન અને ઐશ્વર્ય મેળવી શકો છો.

 

વૃશ્ચિક રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે મંગળ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમકે લાલ વસ્ત્ર, મસૂર દાળ, દાન કરવું. નાની કન્યાઓને દૂધ અને ચાંદીનું દાન કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને સુખ-શાંતિ બની રહેશે.

 

ધનુ રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે કન્યા કે ગરીબ કે મંદિર કે બ્રહ્માણ ચણાની દાળ અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

 

શરદ પૂર્ણિમાના દિવસે મકર રાશિના જાતકોએ વહેતા પાણીમાં ચોખાના થોડા દાણા નાંખવા આવું કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

 

શરદ પૂર્ણિમાના દિવસે કુંભ રાશિના જાતકોએ અંધ કે જરૂરિયાતમંદોને ભોજન કરવાથી તમારા સરકારી કામમાં આવતા તમામ અવરોધો દૂર થઈ સાથે તમારી શારીરિક પીડા પણ દૂર થશે. 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.   


શરદ પૂર્ણિમાના દિવસે મીન રાશિના જાતકોએ બ્રાહ્મણોને ભોજન કરવાથી તમારા જીવનમાં ધન, ઐશ્વર્ય પ્રાપ્ત થશે.


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો