ધનુમાસૅ માં શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક અને તેનો અથૅ ગુજરાતીમાં | Krishna Vandana Stuti Gujarati Lyrics | Okhaharan
![]() |
krishna-vandana-stuti-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં ધનુમાસૅ માં શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક અને તેનો અથૅ ગુજરાતીમાં. શ્રી કૃષ્ણ એ શ્રી નારાયણ ના આઠમો અવતાર છે. નારાયણ નો આ અવતાર જીવનમાં દરેક વસ્તુ ને દરેક કાયૅ માં શીખવતા હોય છે. આપણે શ્ર્લોક શરૂ કરીયે પહેલાં શ્રી કૃષ્ણ શરણં નમઃ જાપ કરીયે.
શ્રીકૃષ્ણ વંદના શ્ર્લોક એનો અથૅ
વસુદેવસુતં દેવં કંસચાણૂર્ મર્દનમ્ ।
દેવકી પરમાનંદમ્ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ||
અથૅ:-
વસુદેવજીના પુત્ર, કંસરાજા અને ચાણૂર-મલ્લને મારનાર, માતા દેવકીજીને પરમઆનંદ અર્પનાર અને જગતના ગુરુ - એવા શ્રીકૃષ્ણ યોગેશ્વરને હું વંદન કરું છું.
મૂકં કરોતિ વાચાલં પન્નુમ્ લંઘયતે ગિરિમ્ ।
યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ્ ||
અથૅ:-
જેની કૃપા મૂંગાને બોલતો કરે છે, પાંગળાને પર્વત ઓળંગતો કરે છે, એવા પરમ આનંદ રૂપ માધવ ભગવાનને હું નમન કરું છું.
કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ ।
વટસ્ય પત્રસ્ય પુટે શયનં બાલં મુકુન્દ મનસા સ્મરામિ ॥
પોતાના કમળસમા હાથ વડે પોતાનાં ચરણરૂપી કમળને મુખમાં રાખવાવાળા, વડના વૃક્ષના પાંદડા પર સૂતેલા, બાલમુકુન્દ ભગવાનનું હું મનથી સ્મરણ કરું છું.
" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
મિત્રો આ શ્રી કૃષ્ણ ની વંદના શ્ર્લોક એનો અથૅ હું આશા રાખું છું કે આ ધનુમાસૅ માં જાણી આનંદ થયો હશે.
કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો