આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર | lakshmi 18 son name in gujarati | Okhaharan
![]() |
lakshmi-18-son-name-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ધન ની અછત પૂર્ણ કરનાર ધનના દેવી શ્રી લક્ષ્મી માં ના 18 પુત્રો ના મંત્ર. આ મંત્ર દર શુક્રવાર તથા નિત્ય એકવખત કરવામાં માત્રથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ ધન ની અછત પૂર્ણ કરે છે.
રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
માતા લક્ષ્મી એ જીવનમાં ધન પૂરતી કરે સાથે સાથે જીવનમાં સુખ , સૌભાગ્ય અને સમુદ્રી જળની રાખે છે. એવી માનવામાં આવે છે જ્યારે ખરાબ સમય હોય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરતા હોવ ત્યારે ધનના દેવી લક્ષ્મીના 18 પુત્રોના નામ જાપ કરવાથી મુશ્કેલી સમાધાન થાય છે . ખાસ કરીને શુક્રવાર ના દિવસે આ ઉપાય અજમાવો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી સમસ્યાઓથી છુટકારો મેળવો.માતા લક્ષ્મી ના 18 પુત્રો નો ઉલ્લેખ ઋગ્વેદમાં થયેલ છે .
જો તમરા જીવનમાં અચાનક નુકસાન થાય કે કોઈ પરિસ્થિતિ લીધે નોકરી ગુમાવવી પડે કે પછી આપ કોઈ બીમારીના પીડાય છો અને ધનનું નુકસાન થાય છે આવા વિકટ પરિસ્થિતિ માં લક્ષ્મીજીના 18 પુત્રોના નામનો જાપ કરવાનું બધુજ શુભ થાય શરૂ છે
શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.
મા લક્ષ્મીના 18 પુત્રોના નામ-
1.ૐ દેવસખાય નમઃ:
2.ૐ ચિક્લિતાય નમઃ:
3. ૐ આનંદાય નમઃ:
4. ૐ કર્દમાય નમઃ:
5. ૐ શ્રીપ્રદાય નમઃ:
6.ૐ જાતવેદાય નમઃ:
7. ૐ અનુરાગાય નમઃ:
8. ૐ સમ્વાદાય નમઃ:
9. ૐ વિજયાય નમઃ:
10. ૐ વલ્લભાય નમઃ:
11. ૐ મદાય નમઃ:
12. ૐ હર્ષાય નમઃ:
13. ૐ બલાય નમઃ:
14. ૐ તેજસે નમઃ:
15. ૐ દમકાય નમઃ:
16. ૐ સલિલાય નમઃ:
17. ૐ ગુગ્ગુલાય નમઃ:
18. ૐ કુરુણ્ટકાય નમઃ:
આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર "" ગુજરાતીમાં અહી ક્લિક કરો.
મિત્રો આ માતા લક્ષ્મી 18 પુત્રો નામ મંત્ર તેના જાપ માત્રથી સવૅ આર્થિક સમસ્યા નો સમાધાન થાય છે. હું આશા આ લેખ આપનો પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી બ્લોગ ફોલો કરજો અને શેર કરશો.
તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇
શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો