શુક્રવારે પાઠ કરો ધંધા રોજગાર અને સુંદરતા વધારો કરવા માટે શુક્ર ગ્રહ નો સ્ત્રોત | Sukra stotram gujarati lyrics | Okhaharan
![]() |
Sukra-stotram-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્ર ગ્રહ નો સ્ત્રોત જેના પઠન શ્રવણ માત્રથી શુક ગ્રહ હકારાત્મક થઈ ધંધા , રોજગાર સુંદરતા વધારો કરે છે. આ શુક્ર સ્ત્રોત દર શુક્રવારે સવારે અને સંધ્યા સમયે પાઠ એકવાર જરૂર કરવો પછી તમારા સમય અનુકૂળ અનુસાર 3 કે 5 વખત કે વધારે પણ કરી શકો છો. ચાલો આપણે પાઠ શરૂ કરીયે.
આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર ગુજરાતીમાં અહી ક્લિક કરો.
|| શુક્ર-સ્તોત્ર-૧ ||
શુક્રનો પાઠ
।। શ્રી ગણેશાય નમઃ ||
શુક્રકાવ્યઃ શુક્રરેતાઃ શુકલાંબરઘરઃ સુધીઃ ।
હિમાભઃ કુન્દધવલઃ શુભ્રાંશુઃ શુકલભૂષણઃ ॥૧॥
નીતિજ્ઞો નીતિકૃન્નીતિમાર્ગગામી ગ્રહાધિપઃ ।
ઉશના વેદવેદાંગપારગઃ કવિરાત્મવિત્ ॥૨॥
ભાર્ગવઃ કરુણાસિન્ધુ જ્ઞાનગમ્યઃ સુતપ્રદઃ ।
શુક્રસ્યૈતાનિ નામાનિ શુક્ર સ્મ્રૃત્વા તુ યઃ પઠેતુ II॥
આયુર્ધન સુખં પુત્ર લક્ષ્મીં વસતિમુત્તમામ્ |
વિદ્યાં ચૈવ સ્વયં તસ્મૈ શુક્રસ્તુષ્ટિ દદાતિ ચ ॥૪॥
।। ઈતિ શ્રીશુક્ર-સ્તોત્રં સંપૂર્ણમ્ ॥
બોલીયે શ્રી શુક્રદેવ ની જય ૐ હ્રીં શુક્રાય નમઃ
શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે ગુજરાતીમાં અહી ક્લિક કરો.
મિત્રો આ હતો શુક્રદેવ સ્તોત્ર હું આશા રાખું આ લેખ તમને પસંદ આવ્યો હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ સાથે ત્યાં સુધી આ વેબસાઈટ ને ફોલો કરજો અને લેખ પસંદ આવે તો તમારા સાથી મિત્રો સાથે શેર કરો સૌના અમારા જય શ્રી કૃષ્ણ.
શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો