શ્રી રામ નો આ પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે | Shree Ram Chalisa Gujarati Lyrics | Okhaharan
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી રામ ના ચાલીસ ગુણ નો પાઠ એટલે શ્રી રામ ચાલીસા ગુજરાતી લખાણ સાથે.
શ્રીરામ ચાલીસ
શ્રી રામામૈ નમઃ
શ્રી રઘુવીર ભકત હિતકારી , સુન લીજે પ્રભુ અરજ અમારી .
નિશદિન ધ્યાન ધરે જો કોઈ , તો સમ ભકત ઔર નહિ કોઈ ,
ધ્યાન ધરે શિવજી મન માહિં , બ્રહ્મા ઇન્દ્ર પાર નહિ પાહિં
જય જય રઘુનાથ કૃપાલા , સદા કરૌ સંતન પ્રતિપાલા .
દૂત તુમ્હારે વીર હનુમાના , જાસુ પ્રભાવ તિહું પુર જાના .
તુમ ભુજદંડ પ્રચંડ કૃપાલા , રાવણ માર સુરન પ્રતિપાલા .
તુમ અનાથ કે નાથ ગુસાઈ , દીનનકે હોં સદા સહાઈ .
બ્રહ્માદિક તુમ પાર ન પાવૈ , સદા ઈશ તુમ્હરો યશ ગાવૈ .
ચારઉ વેદ ભરત હૈ સાખી , તુમ ભક્તનકી લજ્જા રાખી .
ગુણ ગાવત શારદ મન માહિ , સુરપતિ તાકો પાર ન પાહિં .
નામ તુમ્હારા લેત જો કોઈ , તા સમ ધન્ય ઓર નહીં કોઈ .
રામ નામ હૈ અપરમ્પારા , ચારિહુ વેદન જાહિ પુકારા .
ગણપતિ નામ તુમ્હર લીન્હોં , તિનકો પ્રથમ પૂજ્ય તુમ કીન્હો .
શ્રી રામ ના 52 ગુણ બાવની
શેષ ૨ટત નિત નામ તુમ્હારા , મહિકો ભાર શીશ પર ધારા .
ફૂલ સમાન રહત સો ભારા , પાવત કોઉ ન તુમ્હરા પારા .
ભરત નામ તુમ્હરો ઉર ધારો , તાસોં કબહું ન રણમે હારો .
નામ શત્રુહન હૃદય પ્રકાશા , સુમિરત હોત શત્રુકો નાશા .
લખન તુમહારે આજ્ઞાકારી , સદા કરત સંતન રખવારી .
તાતે રણ જીતે નહિ કોઈ , યુદ્ધ જુરે યમદુ કિન હોઈ .
મહાલક્ષ્મી ધરી અવતારા , સબ વિધિ ક૨ત પાપકો છારા .
સીતા નામ પુનિતા ગાયો , ભુવનેશ્વરી પ્રભાવ દિખાયો .
ઘટ સો પ્રકટ ભઈ સો આઈ , જાકો દેખત ચંદ્ર લજાઈ .
સો તુમ્હારે નિત પાંવ પલોટત , નવો નિદ્રિ ચરણનમે લોટત ,
સિદ્ધિ અઠારહ મંગલ કારી , સો તુમ પુર જાવે બલિહારી .
ઔરહું જે અનેક પ્રભુતાઈ , સો સીતાપતિ તુમહિં બનાઈ .
ઇચ્છા તો કોટિન સંસારા , ૨ચત ન લાગત પલકી બારા
જો તુમ્હરે ચરનન ચિત્ત લાવે , તાકો મુક્તિ અવસ હો જાવે .
જૈ જૈ જૈ પ્રભુ જયોતિ સ્વરૂપા , નિર્ગુણ બ્રહ્મ અખંડ અનૂપા.
સત્ય સત્ય પ્રભુ ત્રિભુવન વામી સત્ય સનાતન અન્તર્યામી .
શ્રીરામ ની આ જપમાળા
સત્ય ભજન તુમહરો જો ગાવે , સૌ નિશ્ચય ચારો ફલ પાવે .
સત્ય શપથ ગૌરીપતિ કીન્હી , તુમને ભક્તિહિ સબ સિદ્ધિ દીન્હી
સુનહુ નાથ તુમ તાત હમારે , તુમહિ ભરત કુલ પૂજ્ય પ્રચારે .
તુમહિ દેવ કુલદેવ હમારે , તુમ ગુરુદેવ પ્રાણકે પ્યારે .
જો કુછ હો તુમહિ રાજા , જય જય પ્રભુ રાખૌ લાજા .
રામ આત્મા પોષણ હારે , જય જય દશરથ રાજ દુલારે .
જ્ઞાન હૃદય દો જ્ઞાન સ્વરૂપા , નમો નમો જય જગપતિ ભૂપા .
ધન્ય ધન્ય તુમ ધન્ય પ્રતાપા , નામ તુમ્હારા હરત સન્તાપા.
સત્ય શુદ્ધ દૈવન મુખ ગાયા , બજી દુંદુભી શંખ બજાયા .
સત્ય સત્ય તુમ સત્ય સનાતન , તુમહિ હો હમરે તન-મન-ધન .
યાકો પાઠ કરે જો કોઈ , જ્ઞાન પ્રગટ તાકે ઉર હોઈ .
આવાગમન મિટે તિહિ કેરા , સત્ય બચન માને શિવ મેરા .
ઔર આસ મનમેં જો હોઈ , મનવાંછિત ફલ પાવે સોઇ .
તીનહું કાલ ધ્યાન જો લાવૈ , તુલસીદલ અરુ ફૂલ ચઢાવેં .
સાગ ૫ત્ર જો મોગ લગાવે , સો નર સકલ સિદ્ધતા પાવૈં .
અન્ત સમય રધુવર પુર જાઈ , જહાઁ જન્મ હરિભક્ત કહાઈ .
શ્રી હરિદાસ ' કહે અરુ ગાવૈ , સો બૈકુંઠ ધામકો પાવૈ .
સાત દિવસ જો નેમ કરે , પાઠ કરે ચિત્ત લાઈ
હરિદાસ હરિકૃપાસે , અવસિ ભકિતકો જોઈ
શ્રી રામ ની આ સ્તુતિ કરવાથી રામ હંમેશા મનમાં રહે છે
શ્રી રામની જય
સર્વે ને અમારા જય શ્રી રામ.
સવૅ દેવી દેવતાની ચાલીસા સંગ્રહ મોબાઈલ એપ ફી ડાઉનલોડ Make in India અહી ક્લિક કરો.
શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર
આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |
હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇