આજે વિનાયક ચતુર્થી ના દિવસે વ્રત કરો કે ના કરો પણ આ 7 કાયૅ ના કરો | Vinayak Chaturthi 2023 Gujarati | Okhaharan
Vinayak-Chaturthi-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું જાણીશું આપણે વિનાયક ચતુર્થી નો શ્રી ગણેશજીની પૂજાનો સમય શું છે? શુભ વિશેષ યોગ બને છે? આ દિવસે ભૂલથી પણ ના કરવા આ સાત એના વિશે લેખમાં જાણીશું
રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે અહી ક્લિક કરો.
દર માસે પૂનમ પછી આવતી વદ ચોથ ને સંકષ્ટી ચતુર્થી અને અમાસ પછી આવતી ચોથ ને વિનાયક ચોથ કહેવાય છે આવી આખા વષૅ ૨૪ અને ત્રણ વષૅ આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી આપણા હિન્દુ શાસ્ત્રો માં બતાવવામાં આવી છે. ચતુર્થી તિથિ શ્રી ગણેશ ભગવાન ને આધીન છે પંચ દેવમાં શ્રી ગણેશ ને માનવામાં આવે છે શ્રી ગણેશ એ પ્રથમ પુજ્ય દેવ છે. એમાં પણ ફાગણ માસ ની વિનાયક ચતુર્થી નું ખાસ મહત્વ છે.આ દિવસે બપોરે પુજન કરવામાં આવે છે અને ભૂલથી પણ આ દિવસે ચંદ્ર દશૅન ના કરવા એવું કરવાનું અશુભ માનવામાં આવે છે.
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
શ્રી ગણેશજી ની પુજા ભુલથી પણ ના કરો આ સાત કાયૅ
ગણેશજી ની પૂજામાં તુલસી ઉપયોગ ના કરો.
વિનાયક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ની સ્થાપના કયૉ પછી ધરમાં એકલા ના રહેવાદો એટલે ધરનો કોઈ એક વ્યક્તિ ધરે જરૂર રહો.
શ્રી ગણેશ ના વ્રત ના દિવસે મન, કમૅ અને વાણી ત્રણેય સ્વચ્છ રાખો અને ખોટું ના બોલો જેથી કોઈ ને પણ ખોટી માહિતી ના અપાય . આને વ્રત કરનારે બ્રહ્મચર્ય નું ખાસ પાલન કરવાનું.
પૂજા મુકેલ કમૅ સાક્ષી દેવ દિપ ને તેની જગ્યા કોઈ કારણસર ના બદલવી એને એક જગ્યાએ રાખો અને ભૂલથી પણ તેને શ્રી ગણેશ સિંહાસન જોડો ના મુકો
શ્રી ગણેશ ની પુજન કાળા રંગના કપડા ના પહેરો કેમ કે કાળા રંગને નકારાત્મક નું પ્રતિક માનવામાં આવે છે.
વિનાયક ચતુર્થી ના દિવસે આ ખાસ ઉપાય
વિનાયક ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ નું પૂર્ણ શ્રદ્ધા થી પુજન કરવામાં આવે તો વિધ્નહર્તા દરેક વિધ્નો હરે છે
ચતુર્થી ના દિવસે ધરના મુખ્ય દરવાજા કે જાળી પર શ્રી ગણેશ ની આક, પીપળો કે લીમડાની બનેલી શ્રી ગણેશ ની મ્રુતિ મુકવાથી ધરમાં સકારાત્મક ઊર્જા આવે છે.
વિનાયક ચતુર્થી પુજન સમયે શ્રી ગણેશ ને સિંદૂર ચઢાવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ધન સાથે સુખ પણ આવે છે.
એવું કેટલીક લોક માન્યતા છે આ દિવસે શ્રી ગણેશ ને 21 લાડુ નો પ્રસાદ ધરાવો જેથી જીવના દરેક વિધ્નો દૂર થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે
મિત્રો આ હતું પોષ માસની સુદ પક્ષની વિનાયક ચતુર્થી માહિતી હું રાખું આપને પસંદ આવી હશે તો કોમેન્ટ માં જય ગણેશ જરૂર લખજો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
"" શ્રી ગણેશ ચાલીસા """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇