રવિવાર, 6 માર્ચ, 2022

સોમવારે શંકર ભગવાન નો આ પાઠ કરવાથી સવૅ પાપનો વિનાશ થાય છે | Shankara Ashtakam Gujarati Lyrics | Okhaharan

 સોમવારે શંકર ભગવાન નો આ પાઠ કરવાથી સવૅ પાપનો વિનાશ થાય છે | Shankara Ashtakam Gujarati Lyrics | Okhaharan

Shankara-Ashtakam-Gujarati-Lyrics
Shankara-Ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભગવાન મહાદેવ અનેક નામ છે જેમકે કોઈ ભોળાનાથ કહે , કોઈ શિવ કહે તો તેમને શંકર પણ કહે સોમવારે શ્રી શંકર ભગવાનનો આઠ ગુણ નો પાઠ એટલે શંકર અષ્ટકમ. નિત્ય સવારે આ પાઠ કરવાથી સવૅ પ્રકાર પાપાનો વિનાસ થાય છે. 


શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે


શ્રી ગણેશ 32 નામ સ્વરૂપ નામ પાઠ માત્રથી સવૅ પરેશાની નાશ થાય છે  


શંકર અષ્ટકમ

હે વામદેવ શિવશઙ્કર દીનબન્ધો કાશીપતે પશુપતે પશુપાશનાશિન |

હે વિશ્વનાથ ભવબીજ જનાર્તિહારિન સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૧||


હે ભક્તવત્સલ સદાશિવ હે મહેશ હે વિશ્વતાત જગદાશ્રય હે પુરારે |

ગૌરીપતે મમ પતે મમ પ્રાણનાથ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૨||


હે દુઃખભઞ્જક વિભો ગિરિજેશ શૂલિન હે વેદશાસ્ત્રવિનિવેદ્ય જનૈકબન્ધો |

હે વ્યોમકેશ ભુવનેશ જગદ્વિશિષ્ટ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૩||


હે ધૂર્જટે ગિરિશ હે ગિરિજાર્ધદેહ હે સર્વભૂતજનક પ્રમથેશ દેવ |

હે સર્વદેવપરિપૂજિતપાદપદ્મ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૪||


હે દેવદેવ વૃષભધ્વજ નન્દિકેશ કાળીપતે ગણપતે ગજચર્મવાસઃ |

હે પાર્વતીશ પરમેશ્વર રક્ષ શંભો સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૫||



આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 


 હે વીરભદ્ર ભવવૈદ્ય પિનાકપાણે હે નીલકણ્ઠ મદનાન્ત શિવાકળત્ર |

વારાણસીપુરપતે ભવભીતિહારિન સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૬||


હે કાલકાલ મૃડ શર્વ સદાસહાય હે ભૂતનાથ ભવબાધક હે ત્રિનેત્ર |

હે યજ્ઞશાસક યમાન્તક યોગિવન્દ્ય  સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૭||


હે વેદવેદ્ય શશિશેખર હે દયાળો હે સર્વભૂતપ્રતિપાલક શૂલપાણે |

હે ચન્દ્રસૂર્ય શિખિનેત્ર ચિદેકરૂપ સંસારદુઃખગહનાજ્જગદીશ રક્ષ ||૮||


શ્રીશઙ્કરાષ્ટકમિદં યોગાનન્દેન નિર્મિતમ |

સાયં પ્રાતઃ પઠેન્નિત્યં સર્વપાપવિનાશકમ ||૯||


ઇતિ શ્રીયોગાનન્દતીર્થવિરચિતં શઙ્કરાષ્ટકં સંપૂર્ણમ ||

 


સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં