સોમવાર, 16 મે, 2022

વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 18 કે 19 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Vaishakh Sankashti Chaturthi 2022 | Okhaharan

 વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી 18 કે 19 મે 2022 ક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Vaishakh Sankashti Chaturthi 2022 | Okhaharan

Vaishakh-Sankashti-Chaturthi-2022-Gujarati
Vaishakh-Sankashti-Chaturthi-2022-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  18 કે 19 મે ઉપવાસ ક્યારે કરવો ?  આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ?  તે બધું આ વિડીયો માં જાણીયે.  

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 


દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે . હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

 

કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે. 

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 


દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આ+પણૅ છે  દર માસે બે ચતુર્થી  આવે છે દરેક ચતુર્થી  નું મહત્વ અલગ હોય છે. દર માસની વદ પક્ષની ચતુર્થી ને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે. આ વષૅ ચૈત્ર માસ ની સંકષ્ટી ચતુર્થી  


તિથિ પ્રારંભ 18 મે 2022 બુઘવારે રાત્રે 11:36

તિથ સમાપ્તી 19 મે 2022 ગૂરૂવારે રાત્રે 8:23

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ  19 મે 2022 ગૂરૂવારે

પુજન નો શુભ સમય 12:35 થી 2:15

ચંદ્ર દશૅન સમય રાત્રે 10:58 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવો.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના વક્રતુંડ સ્વરૂપ પૂજા કરવામા આવે છે 

 

19 મે 2022 વૈશાખ વદ-4 સંકટ ચોથ ની વાર્તા અહી ક્લિક કરો.

 

ગણેશ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics | Okhaharan

 આજે પુનમ દિવસે શ્રી સત્યનારાયણ દેવનો  આ પાઠ કરવાથી સવૅ પાપ નાશ પામી જીવનમાં ધન ,સુખ ની પ્રાપ્તિ થાય | satyanarayan ashtakam Gujarati Lyrics |  Okhaharan

satyanarayan-ashtakam-Gujarati-Lyrics
satyanarayan-ashtakam-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું કળિયુગ ના દેવ શ્રી સત્યનારાયણા દેવનો આઠ ગુણ નો પાઠ એટલે શ્રી સત્યનારાયણાષ્ટકમ્ પાઠ. આ પાઠ કરવાથી ભક્તો ના દરેક પ્કાર ના પાપ નાશ પામે છે તથા જીવન ઘન , સખ શાંતિ મળે છે. 

 

પુનમ દિવસે વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

 

સત્યનારાયણાષ્ટકમ્

આદિદેવં જગત્કારણં શ્રીધરં લોકનાથં વિભું વ્યાપકં શકરમ્ ।

સર્વ ભક્તેષ્ટદં મુક્તિદં માધવં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 1||


સર્વદા લોક-કલ્યાણ-પારાયણં દેવ-ગો-વિપ્ર-રક્ષાર્થ-સદ્વિગ્રહમ્ ।

દીન-હીનાત્મ-ભક્તાશ્રયં સુન્દરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 2 ||


દક્ષિણે યસ્ય ગઙ્ગા શુભા શોભતે રાજતે સા રમા યસ્ય વામે સદા ।

યઃ પ્રસન્નાનનો ભાતિ ભવ્યશ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 3||


સકટે સગરે યં જનઃ સર્વદા સ્વાત્મ ભીનાશનાય સ્મરેત્ પીડિતઃ ।

પૂર્ણકૃત્યો ભવેદ્ યત્પ્રસાદાચ્ચ તં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 4 ||


વાઞ્છિતં દુર્લભં યો દદાતિ પ્રભુઃ સાધવે સ્વાત્મભક્તાય ભક્તિપ્રિયઃ ।

સર્વભૂતાશ્રયં તં હિ વિશ્વમ્ભરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 5 ||

 

પુનમ દિવસે વાંચો  આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે 


બ્રાહ્મણઃ સાધુ-વૈશ્યશ્ચ તુગધ્વજો યેઽભવન્ વિશ્રુતા યસ્ય ભક્ત્યાઽમરા ।

લીલયા યસ્ય વિશ્વં તતં તં વિભું સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 6 ||


યેન ચાબ્રહ્મબાલતૃણં ધાર્યતે સૃજ્યતે પાલ્યતે સર્વમેતજ્જગત્ ।

ભક્તભાવપ્રિયં શ્રીદયાસાગરં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 7 ||


સર્વકામપ્રદં સર્વદા સત્પ્રિયં વન્દિતં દેવ વૃન્દૈ ર્મુનીન્દ્રા ર્ચિતમ્ ।

પુત્ર-પૌત્રાદિ-સર્વેષ્ટદં શાશ્વતં સત્યનારાયણં વિષ્ણુમીશં ભજે || 8 ||


 અષ્ટકં સત્યદેવસ્ય ભક્ત્યા નરઃ ભાવયુક્તો મુદા યસ્ત્રિસન્ધ્યં પઠેત્ ।

તસ્ય નશ્યન્તિ પાપાનિ તેનાઽગ્નિના ઇન્ધ નાનીવ શુષ્કાણિ સર્વાણિ વૈ || 9|


હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ


 ઇતિ સત્યનારાયણાષ્ટકં સમ્પૂર્ણમ્ । 


તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

 

શુભ દિવસે વાંચો "" શ્રી નૃસિંહ અષ્ટકમ્ "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


 શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇