મંગળવાર, 21 જૂન, 2022

💯✔️ચમત્કારીક | સોપારી કેટલાક નાનકડા ઉપાય 5 મિનિટમાં | Sopari 5 Upay in 5 Minute in Gujarati | Sopari Upay | Okhaharan

💯✔️ચમત્કારીક | સોપારી કેટલાક નાનકડા ઉપાય  5 મિનિટમાં | Sopari 5 Upay in 5 Minute in Gujarati | Sopari Upay | Okhaharan

sopari-5-upay-in-5-minute-in-gujarati
sopari-5-upay-in-5-minute-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોપારી કેટલાક નાનકડા ઉપાય કરવાથી ધન ,ઘાન્ય,  રોજગાર ઘંઘો લગ્ન સંબઘીત સમસ્યાઓ અને જીવનની નાની મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મમાં કોઇપણ પુજન પહેલાં સોપારી ને શ્રી ગણેશ નું સ્વરૂપ માનીને અભિષેક કરીને ચંદન, જનોઈ, અને ફુલથી પુજન કરવામાં આવે છે.સોપારીને રિદ્ધિ સિદ્ધિ શ્રી ગણેશ નું પ્રતિક માનવામાં આવે છે. સોપારીને ઉપયોગ શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વરૂપ માનીને પુજન કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આગળ આપણે સોપારી ના કેટલાક નાનાકડા ઉપાય જાણીયે 

સોપારીના નાનકડા 5 ઉપાય

1. ધરમાં પૂજાન સમયે જ્યારે ગણેશ તથા રિદ્ધિ સિદ્ધિ ના રૂપમાં બે સોપારીની પૂજા કરવામાં આવે છે પુજન માં ખાસ કરીને જનોઈ, ચંદન, અક્ષત, ફૂલ વગેરે અર્પણ કરવામાં બાદ આરતી અને સ્તુતિ પછી સોપારીને રક્ષાસૂત્રમાં લપેટીને તમારી તિજોરી કે આલમારી જ્યાં ધન સ્થાન હોય ત્યાં રાખો આમ કરવાથી ધન અને સંપત્તિમાં લગતી દરેક પ્રકારની સમસ્યાઓનો સમાધાન આવશે.

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

2. જો તમારા ભવિષ્ય કરિયર, નાનો મોટો બિઝનેસ કે અન્ય કોઈ પણ પ્રકારના કામમાં સફળતાના મેળવવા ઈચ્છતા હોવ તો કોઈ પણ કાયૅ કરવા જ્યારે ઘરની બહાર નીકળતી વખતે સોપારી સાથે એક નાગરવેલ પાનના પોતાની સાથે રાખો. કાયૅ પછી જ્યારે ઘરે પાછા આવો એટલે પેહલા શ્રી ગણેશ નું નામ દઈને આ સોપારી અને પાન શ્રી ગણેશ ને અપણૅ કરો કોઈપણ અવરોધ વિના સફળ થાવ.

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 3. લગ્નજીવન ની સમસ્યા એટલે વિવાહ ના થતાં હોય તો એક સોપારી લો તેની ઉપર લાલ નાડાછડી અથવા રક્ષાસૂત્ર લપેટી લો. ત્યાર પછી તેની ઉપર અક્ષત, કુમકુમ અને પુષ્પોથી તેની પૂજા કરો. ત્યાર પછી ગુરુવારે ના દિવસે વિષ્ણુ મંદિરમાં રાખી દો. આમ કરવાથી વિવાહનો યોગ બને છે. અને શક્ય બને તો વિવાહ પછી તે સોપારીને વહેતા પાણીમાં વિસર્જિત કરો.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

4. તમારા કરિયર અથવા ધંધા ને લગતી સફળતા માટે ગાયના ઘીમાં કંકુ ઉમેરીને મિક્સ કરો અને તેનાથી સોપારી પર સ્વસ્તિક બનાવો પછી સોપારી પર લાલ નાડાછડી અથવા રક્ષાસુત્ર બંધો અને વિધિવધ રીતે પુજન કરો પછી ઓફિસ ની જગ્યા તેનું સ્થાપન કરી દરરોજ પુજન કરો . 

5. ધંધા માં વધારે પ્રગતિ માટે શનિવારે રાત્રે પીપળાના વૃક્ષ ની વિધિપૂર્વક પૂજા કરો તેની સાથે એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખો પછી બીજા દિવસે સવારે સોપારી સિક્કો અને પીપળા વૃક્ષ નું એક પાન ત્રણેય ધરે લાવી તિજોરી કે ધન સ્થાન માં મુકો.

મિત્રો આ સોપારીના નાનકડા ઉપાય જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન પ્રાપ્તિ સાથે પ્રગતિ માર્ગ પણ ખુલે.

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

યોગિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Yogini Ekadashi 2024 Gujarati | Okhaharan

 યોગિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Yogini Ekadashi 2024 Gujarati | Okhaharan

Yogini-Ekadashi-2022-Gujarati
Yogini-Ekadashi-2022-Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે 1 કે 2 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ જેઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે. યોગિની એકાદશી તેના નામ પરથી ખબર પડી જાય યોગિ પુરૂષ દ્રારા કહેવામાં આવેલી એકાદશી. આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં યોગિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે યોગિની એકાદશી નું વ્રત કરવાથી મુત્યુલોકના મહાન દુઃખ ભોગવવા પડતા નથી. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. જેમ નિજૅળા એકાદશીની કથા કહ્યુ એ પ્માણે આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે .આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે. 

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા આ એકાદશી કથા રાજા કુબેર શિવભક્ત સાથે જોડાયેલી હોવાથી શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને યોગિની એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2024 ની જેઠ માસના કૃષ્ણ પક્ષમાં યોગિની એકાદશી તિથિ

 શરૂઆત 1 જુલાઈ 2024 સોમવાર સવારે  10:25 મિનિટ

સમાપ્ત 2 જુલાઈ 2024 મંગળવાર સવારે 8: 41 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે

ઉપવાસ 2 જુલાઈ 2024 મંગળવાર કરવો

પુજન નો શુભ સમય સવારે 9:10 થી 14:12 સુધી.

પારણા સમય 3 જુલાઈ 2024 બુઘવાર સવારે 5:22 થી 8:10 સુધી.

આ યોગિની એકાદશીના નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.  ગ્રંથો અનુસાર એવુ કહેવાય છે કે આ એકાદશી વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને અન્નદાન સમાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી નરક સંસારના દુઃખો ભોગવવા પડતા નથી. ઉપરાંત, જેઓ યોગિની એકાદશીનું વ્રત કરે છે વ્યક્તિની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે. 

યોગિની એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 