પૃથ્વી ના પુત્ર મંગલ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી બધા રોગ દૂર થઈ સુખ સંપત્તિ મળે છે | Magal Grah Kavach Gujarati Lyrics | Okhaharan |
![]() |
Magal-grah-kavach-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પૃથ્વી ના પુત્ર મંગલ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી બધા રોગ દૂર થઈ સુખ સંપત્તિ મળે છે. ભૂતપ્રેત પિશાચ વગેરેનો નાશ થાય છે. જમીન સંપત્તિ , ધન સંપત્તિ તથા કોઈ પણ પ્રકારનો કરજ હોય એમાં મુક્તિ થાય છે. આ પાઠ નિત્ય સવારે અથવા મંગળવાર ના રોજ એક વખત અવશ્ય કરવો. આપણે પાઠ શરૂ કરીયે પહેલાં મંગલ દેવ નું ધ્યાન ધરી લઈએ
ૐ ભૌમાય નમઃ
શ્રી ગણેશ નો "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
|| મંગલ-કવચ ||
રક્તાંબરો રક્તવપુઃ કિરીટી ચતુર્ભુજો મેષગમો ગદામૃત્ ધરાસૂત:
શક્તિધરશ્ર્ચ શૂલી સદા મમ સ્યાદ્ વરદઃ પ્રશાંતઃ ||૧||
અંગારકઃ શિરો રક્ષેન્મુખ વૈ ધરણીસુતઃ ।
શ્રુવૌ રક્તાબંરઃ પાતુ નેત્રે મે રક્તલોચનઃ ॥૨॥
નાસાં શક્તિધરઃ પાતુ મુખં મે રક્તલોચનઃ ।
ભુજૌ મે ૨ક્તમાલી ચ હસ્તૌ શક્તિધરસ્તથા ||
વક્ષઃ પાતુ વરાંગશ્વ હ્રદયં પાતુ રોહિતઃ ।
કટિં મે ગ્રહરાજશ્ર્વ મુખં ચૈવ ધરાસુતઃ ॥૪॥
જાનુજંઘે કુજઃ પાતુ પાદૌ ભક્તપ્રિયઃ સદા ।
સર્વાણ્યન્યાનિ ચાંગાનિ રક્ષેન્મે મેષવાહનઃ ||૫||
યઃ ઈર્દ કવચં દિવ્યં સર્વશત્રુનિવારણમ્ ।
ભૂત-પ્રેતપિશાચાનાં નાશનં સર્વસિદ્ધિદમ્ ॥૬॥
ભુક્તિ-મુક્તિપ્રદં તૃણાં સર્વસૌભાગ્યવર્ધનમ્ ।
રોગબંધવિમોક્ષ ચ સત્યમેતત્ર સંશયઃ ।।૭।।
।। ઈતિ શ્રી મંગલ કવચં સંપૂર્ણમ્ ॥
બોલીયે શ્રી મંગલ દેવ ની જય
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
Women Kurta Online Buy Amazon |
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



