પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2025 Kayre Che | Putrada Ekadashi 2025 | Okhaharan
![]() |
putrada-ekadashi-2025-kayre-che-putrada |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી 9 કે 10 જાન્યુઆરી? ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?
ૐ નમો ભગવતે વાસુદેવાય
હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. પોષ માસની સુદ પક્ષની એકાદશી તિથિ ને પુત્રદા એકાદશી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ આ પુત્રદા એકાદશી ના દિવસે તેમના નારાયણ સ્વરૂપ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. તથા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.
ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।
પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહે છે એના નામ પરથી ખબર પડી જાય છે કે પુત્ર રત્ન આપનારી એકાદશી છે. આખા વષૅ બે પુત્રદા એકાદશી આવે છે એક તો પોષ માસમાં અને બીજી શ્રાવણ માસમાં બંને એકાદશી માહાત્મ્ય સમાન છે. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય તપસ્વી, વિદ્રાન , ધનવાન બને સાથે સાથે આની વ્રત કથા પઠન શ્રવણ માત્રથી તેને પણ પુત્ર પ્રાપ્તિ યોગ બને તથા એને સ્વગૅ માં સ્થાન મળે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.
એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.
કૃષ્ણ ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી તિથિ માહિતી
આ વષે 2025 ની એકાદશી ની શરૂઆત
શરૂઆત 9 જાન્યુઆરી 2025 ગુરુવાર બપોરે 12:21 મિનિટ
એકાદશી તિથિ 10 જાન્યુઆરી 2025 શુકવાર સવારે 10:19 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 10 જાન્યુઆરી 2025 શુકવાર કરવો
10 જાન્યુઆરી 2025 શુકવાર પુજન નો શુભ સમય સવારે 7:11 થી 11:14 સુધી છે
પારણા નો સમય 11 જાન્યુઆરી 2025 સવારે 8:15 થી 9:15 સુધી નો છે.
" શ્રીકૃષ્ણ શરણં મમ " નો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય તપસ્વી, વિદ્રાન , ધનવાન બને સાથે સાથે આવી કથા પઠન શ્રવણ માત્રથી તેને પણ પુત્ર પ્રાપ્તિ યોગ બને તથા એને સ્વગૅ માં સ્થાન મળે.
પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી નું માહાત્મ્ય ની વ્રત કથા અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



