પોષ માસની પૂર્ણિમા ક્યારે છે ? ક્યાં ખાસ યોગ બને છે ? શું કરવું શું ના કરવું? કેમ ગુજરાતી માટે ખાસ આ પૂર્ણિમા? | Paush Purnima 2024 Mahatmya | Okhaharan
paush-purnima-2023-mahatmya |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું પોષ માસની પૂર્ણિમા ક્યારે છે ? ક્યાં ખાસ યોગ બને છે ? શું કરવું શું ના કરવું? કેમ ગુજરાતી માટે ખાસ આ પૂર્ણિમા? તે બધું આજે આ લેખમાં જાણીશું.
આજે પોષી પુનમ દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો
પોષ માસની પૂર્ણિમા તિથિ નું માહાત્મ્ય વધારે છે જે 2024 તિથિ ની
શરૂઆત 24 જાન્યુઆરી રાત્રે 9:49 થાયછે
સમાપ્તિ 25 જાન્યુઆરી રાત્રે 11:22 મિનિટ પતે છે.
આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ ખાસ માંઅંબા રક્ષણ કરે બાળનું
આમ પોષ માસની પૂર્ણિમા 25 જાન્યુઆરી 2024 ના રોજ રહેશે આ દિવસે ખાસ ગ્રહો ની યુતિ અને યોગ બને છે. તિથિ એ ચંદ્ર ની કળા પર આધાર રાખે છે આ પૂર્ણિમા તિથિ ના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. હવે આપણે પુનમ ની વધુ માહિતી જાણીયે.
25 જાન્યુઆરી 2024 પોષ પુર્ણિમા છે આ દિવસે સવાથૅ સિદ્ધિ યોગ બને છે પૂર્ણિમા ના દેવતા ચંદ્ર દેવ છે. ચંદ્ર એ મનનો કારક છે. જે માનસિક અને શાંતિ આપનારો છે. માટે આ દિવસે ખાસ ચંદ્ર પુજન કરવાનું વિશેષ મહત્વ છે અને કંઈ ના કરો તો હ્રીં ચંદ્રમસે નમઃ મંત્ર જાપ અવશ્ય કરો. પુનમ તિથિ દિવસે જપ તપ વ્રત ઉપવાસ કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.
આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે
આ પુનમ તિથિ દિવસે પંચદેવ એટલે ગણેશજી , હનુમાનજી, શિવપાવૅતી, લક્ષ્મીનારાયણ, તથા ધનુમાસૅ સમય હોવાથી સૂયૅદેવ વિશેષ પુજન થાય છે.
ગણેશજી આ દિવસે 21 દુવૉ થી શ્રી ગણેશ 21 નામ સાથે અપણૅ કરવાથી બધા વિધ્નો દૂર થાય છે.
આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
હનુમાનજી પુજન માટે મંદિરમાં બેસી રામ રક્ષા સ્ત્રોત તથા સુદંરકાડ પાઠ કરવાથી સવૅ નકારાત્મક ઉર્જા નાશ પામે છે.
શિવલિંગ નું પંચામૃત , બિલીપત્ર, ભાંગ, ધતુરો, આરતી થાળ પ્રસાદ થી પુજન કરવામાં આવે તથા ૐ નમઃ શિવાય મંત્ર જાપ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.
લક્ષ્મીનારાયણ પુજન દૂધ કેસર મિક્સ કરીને દક્ષિણમુખી શંખ વડે મૂર્તિ અભિષેક કરવાથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.
સૂયૅ દેવ નું પુજન સવારે સૂયૅદય પહેલાં ઉઠી એક તાબા ના લોટામાં શુદ્ધ જળ સાથે થોડું ગંગાજળ ઉમેરીને , લાલ ફુલ , ચોખા , લાલ કંકુ ઉમેરીને અધ્ય અપણૅ કરો તથા ૐ સૂયૉય નમઃ મંત્ર જાપ કરો.
વેદમાતા ગાયત્રી અષ્ટકમ નો પાઠ કરવાથી આ લોક અને પરલોક માતા ગાયત્રી શુભજ કરે છે. અહી ક્લિક કરો.
પુનમ તિથિ ના દિવસે કળયુગમાં સત્ય વ્રત એટલે શ્રી સત્યનારાયણ ભગવાનની નું વ્રત કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
હવે આપણે જાણીએ પુનમ તિથિ દિવસે શું કરી શકાય.
આગળ જાણવ્યા મુજબ પંચદેવ પુજન તદ ઉપરાંત તમારા ઘરના મંદિરમાં લાડું/ બાલ ગોપાલનો કેસર વડે અભિષેક કરી એમને પ્રિય એવું માખણ મિસરી તુલસી પત્ર સાથે નો ભોગ ધરાવવો. ૐ કૃં કૃષ્ણાય નમઃ મંત્રની એક માળા અવશ્ય કરો.
" શ્રી ગોપાલ ચાલીસ" અહી ક્લિક કરો.
આ પુનમ તિથિ ના દિવસે દાન કરો એ પછી જરૂરિયાતમંદ લોકો કે પછી કોઈ મંદિર કરો. જરૂરિયાત લોકો ને અત્યારે વાતાવરણ અનુકુળ ગરમ કપડાં કે અનાજ દાન કરો કોઈ મંદિર માં ચંદન ચોખા કે પછી સાધન થાળી,પાણી કળશ કે બેલ વગેરે દાન કરી શકાય છે.
આ તિથિના દિવસે પશું પક્ષી પ્રાણી ને ભોજન કરવવાથી ઋણ ઓછું થાય છે પશું એટલે કૂતરા ને રોટલા , ગાય ને લીલું ધાસ , પક્ષીઓ માટે ચણ, પાણી , કીડીઓ માટે લોટ તથા માછલી માટે લોટના નાના લાડુ ખવડાવવા.
આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર અહી ક્લિક કરો.
હવે આપણે જાણીએ શું ના કરવું
આ દિવસે માંસ મંદિરા વ્યસન વસ્તુઓને થી દૂર રહેવું
આ દિવસે પથારી કરીને સૂવું
આ દિવસે બ્રહ્મચર્ય નું પાલન કરવું
જુઠું બોલવું નહીં
કોઈ ની નિંદા ના કરવી
ચાડી ચુગડી ના કરવી
ગુસ્સે ના થવું
વડીલો તથા નાના મોટા સૅવે નું માન રાખવું
આ તિથિ શુક્રવારે છે માટે કોઈ કુંવારી, કુમારી કે સ્ત્રી ને પરેશાન ના કરવા.
હવે આપણે જાણીએ કે કેમ આ પુનમ ગુજરાતી માટે ખાસ છે. આ પોષ પુનમ ની તિથિ સતી ના હ્રદય એવું શક્તિપીઠ માં અંબા નો પ્રગટય દિવસે માનવામાં આવે છે આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સ્વગૅ નગરી અંબાજી મંદિર દર્શનાર્થે જાય છે અને એક શુભ પ્રસંગ ઉજવાય છે. આ દિવસે માં અંબા તથા એમના નવદુર્ગા સ્વરૂપ તથા દસમહાવિધા પુજન કરવામાં આવે છે.
"" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો