"" તારો પત્ર "" એક લધુકથા | Your Letter short story in gujarati by Gayatri Jani |
your-letter-short-story-in-gujarati-by-Gayatri-jani |
તારો પત્ર
"શિવ ને હવે આર્મી ની હોસ્ટેલ મા ગમતુ નહોતું એટલે મમ્મી પપ્પા ને જાણ કરે છે.
ત્યારે મંજુ બેન પોતાના દીકરા ને એક પત્ર લખીને મોકલે છે જાણે શબ્દો વાચે ને બધુ નજર સામે દેખાય એવો "મા" નો પત્ર હતો. શિવ વળતો જવાબ આપે છે
"મમ્મી મને હવે અહીંયા ગમે છે એનુ એક જ કારણ તારો પત્ર મને રોજ એક નવો ઉત્સાહ આપે છે"
"" અજાણ્યું આમંત્રણ "" એક લઘુકથા અહી ક્લિક કરો.
ટ્રેનીંગ પુરી કરી ધરે આવી જાય છે.
થોડા સમય મા આર્મી ની નોકરી નો પત્ર આવે છે શિવ ખૂબ ખૂશ છે પણ મંજુ બેન એ સમયે રડે છે ત્યારે શિવ કહે છે
"મમ્મી તુ મને પત્ર લખતી રહેજે એટલે મને ગમશે"
અને આખી નોકરી એક પત્ર વાંચી ને પુરી કરે છે એટલી તાકાત છે પત્ર ના શબ્દો માં.
"મમ્મી તારો પત્ર વાંચી ને જ રોજ સુવ છુ આથી જ સવારે ઉઠી શકુ છુ "
સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની
જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ
સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો.
માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા
ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા અહી ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો