સોમવાર, 8 મે, 2023

આજે પાઠ કરો શ્રી હનુમાન 11 નામ માહાત્મ્ય | Hanuman 11 Name in Gujarati | Hanuman 11 Name | Okhaharan

આજે પાઠ કરો શ્રી હનુમાન 11 નામ માહાત્મ્ય | Hanuman 11 Name in Gujarati | Hanuman 11 Name | Okhaharan

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું હનુમાનજીના ખાસ 11 નામ જેનું માહાત્મ્ય તેમના 12 નામ અને 108 નામ જેટલું જ છે.

 

હનુમાનજી ના તેમના જન્મ થી અત્યાર સુધી ધણા બધા નામ છે અને હજુ ભક્તો તેમને અલગ અલગ નામ થી ભક્તિ કરે છે તેમાં સૌથી પ્રમુખ તેમના 108 નામ છે અને તેમાં પણ સવૅ વ્યાધિ ઉપાધિ નિવારણ માટે તેમના 12 નામ સવારે બપોરે અને સંધ્યા સમયે પાઠ કરવાથી સવૅ કષ્ટ નો અંત આવે છે. તેની જ રીતે તેમના 11 નામ પણ છે તેના પણ નામ પાછળ રહસ્ય છે જે કળિયુગમાં ભક્તો તેના જાપથી ઉદ્ધાર થાય તથા તમામ દુઃખ દૂર થાય છે તો ચાલો આપણે જાણીએ.

 

hanuman-11-name-in-gujarati-hanuman-11-Name
hanuman-11-name-in-gujarati-hanuman-11-Name


શ્રી રામ ભક્ત હનુમાન ના 11 અગિયાર રહસ્ય નામ

 

1) ૐ મારૂતિ નમઃ :- આ હનુમાનજી નું જન્મ સમયે રાખેલ નામ છે. જે તેમનું અસલી નામ માનવામાં આવે છે.


2) ૐ અંજની પુત્ર નમઃ:-  શ્રી હનુમાનજી ની માતા નામ અંજના હતું તેથી તેમને અંજની પુત્ર કે અંજનેય પણ કહેવાય છે. 

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


3) ૐ કેસરીનંદન નમઃ :- શ્રી હનુમાનજી ના પિતા નામ કેસરી હતું તેથી તેમને કેસરીનંદન કહેવાય છે


4) ૐ હનુમાન નમઃ:- જ્યારે મારૂતિ નાનપણમાં સૂયૅ ને ફળ સમજી જ્યારે મુખમાં રાખ્યા હતા ત્યારે ઈન્દ્રે ગુસ્સે થઈ ને વજ્ર વડે તેમના હોઠ પર પ્રહાર કર્યો અને તેમના હોઠ ફાટી ગયા અને સુઝન પણ આવી . તેમના આ રૂપ ને હનુમાન કહેવાયા છે.


5) ૐ પવનપુત્ર નમઃ :- હનુમાનજી ને પવન દેવ નો પુત્ર પણ કહેવામાં આવે છે તેથી તેમને પવનપુત્ર કહેવામાં આવે છે.


6)  ૐ શંકરસુવન નમઃ:- હનુમાનજી ને શિવના રુદ્રાઅવતાર પણ  કહેવામાં આવે છે તેથી તેમણે શંકર સુવન કહે છે.

 

  શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 

 

7) ૐ બજરંગબલી નમઃ :- હનુમાનજી બાળપણ માં ઈન્દ્ર દેવનો  વજ્ર ધા સહન કર્યો હતો તેમને વજ્રબંલી કહેવાય છે પરંતુ વજ્ર નું અભ્રરન્સ થઈ ને બંજરંગબલી કહેવાય છે.


8) ૐ કપિશ્રેષ્ઠ નમઃ:- હનુમાનજી નો જન્મ વાનર ની કપિ જાતિમાં થયો હતો અને તે એમની વાનર માં સૌથી છે માટે તેમને કપિશ્રેષ્ઠ કહેવાય છે.


9) ૐ વાનર યુથપતિ નમઃ :- હનુમાનજી વાનર માં યુથ અને સવૅ શક્તિશાળી હતા તેઓ અંગદ , સુગ્રીવ, પર ,નીલ આદિથી અલગ અને સવૅ કામ વિના કપટ પૂર્ણ કરતા હતા અને માતા જાનકી ના વરદાન થી ચિરંજીવી હતા તેથી તેમને વાનર યુથપતિ કહેવાય છે


10) ૐ રામદૂત નમઃ:- હનુમાનજી એ ભગવાન શ્રી રામચંદ્રજી ના દરેક કામ કરવામાં દૂત હતા માટે તેમને રામદૂત કહેવાય છે. 

 

  હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ

 

11) ૐ પંચમુખી હનુમાન નમઃ:- જ્યારે અહિરાવણ એ શ્રી રામ અને લક્ષ્મણ ને પાતાળ લોકમાં લઈ ગયા તથા ત્યાંથી તેમને કોઈ છેડાવે નહીં તેના માટે માં ભગવતી ના પાંચ દિશા મા દિશા કર્યો અને જ્યારે આ પાંચ દિવસ એક સાથે બુઝાય ત્યારે અહિરાવણ નો અંત થાય ત્યારે હનુમાન જે પંચમુખી રૂપ ધારણ કર્યું તેમાં ઉત્તરમાં વરાહ નું મુખ, દક્ષિણમાં નરસિંહ નું મુખ, પશ્ચિમમાં ગરુડ નું મુખ, હયગ્રીવનું મુખ આકાશ તરફ અને હનુમાનનું મુખ પૂર્વમાં છે. તેથી તને પંચમુખી હનુમાન કહેવાય છે. 

 

તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો