બુધવાર, 5 જુલાઈ, 2023

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર | Tulsi Upay | Tulsi Manjari Upay Gujarati | Okhaharan

તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર | Tulsi Upay | Tulsi Manjari Upay Gujarati | Okhaharan

tulsi-upay-tulsi-manjari-upay-gujarati
tulsi-upay-tulsi-manjari-upay-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર. 


 આપણા ઘરમાં જે તુલસીનો છોડ છે જેને આપણે તુલસી માતા કહીને પૂજા કરીએ છીએ  આ તુલસી શ્રી વિષ્ણુ ભગવાન ના મહાપ્રસાદજનની આરતી મહાપ્રસાદની જનની અને સર્વ સોભાગ્ય આપનારી આજે વ્યાધિ ઉપાધિ હરનારી એવા તુલસી માતાની દેવીને આપણે વંદન કરીએ છીએ 

આપણે સૌ તુલસી ને અત્યંત પવિત્ર માનીએ છીએ ગંગા ગાયત્રી ગાય માતા તથા તુલસી ગુરુ એટલા પવિત્ર છે કે તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપનો નાશ થાય છે તુલસીનો છોડ ગરીબ હોય કે અમીર હોય સર્વના ઘરમાં જોવા મળે છે શાસ્ત્રોની સાથે તુલસીનો છોડ ઘરમાં રાખવાની છે મહત્વતા બતાવમાં આવી છે તેની સાથે વૈજ્ઞાનિક કારણો પ્રમાણે પણ છે તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તુલસીનો છોડ છે તુલસીનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં પણ કામ લાગે છે ઘરના આંગણામાં તુલસી હોય તો કહેવાય છે કે રોગ ના કીટાણુ જે છે તે દૂર થાય છે પ્રવેશ કરી શકતા નથી એટલા માટે પહેલાંના સમયમાં ઘરના આંગણામાં તુલસીને રોપવામાં આવતો હતો પરંતુ અત્યારે ઘરની વ્યવસ્થા એવી થઈ રહી નથી અને ફ્લેટની દુનિયાની છે માટે આપણે જે તુલસીનો રોગ ઘરના આંગણા પાસે ના હોય રહે તે સંભવ નથી થતું પરંતુ છતાં પણ આપણે ઘરમાં તુલસી જરૂર આવીએ છીએ


 એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નો નીકળ્યા હતા. તેમાં એક અમૃત પણ હતું તે અમૃતની એક બુંદ એક ટીપું પડ્યું એમાંથી જ તુલસીનો છોડ ઉત્પત્તિ થઈ છે એટલા માટે જ તુલસીના રોગમાં અમૃતમય ગુણ છે જે આપણા રોગને નાશ કરે છે આપણા ઘરમાંથી રોગના કીટાણું ને પણ મટાડે છે તુલસીના છોડને પવિત્ર એટલા માટે પણ માનવામાં આવે છે કે ભગવાન નારાયણ ભગવાન શ્રીકૃષ્ણના સમય દરમિયાન તુલસીનું પત્ર ચડાવીને જ પૂજા સંપન્ન થાય છે ચાહે સત્યનારાયણ કથા હોય કે પછી એકાદશીનું વ્રત હોય ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરોમાં પણ તુલસીપત્રનો ઉપયોગ અગત્ય થાય છે તુલસી પત્રના ઉપયોગી વગર ભગવાન શ્રી નારાયણ હરિને ભોગ સમર્પિત થતો નથી માટે તુલસીપત્ર ભગવાનના શ્રી ચરણોમાં ચઢાવવાથી પાપોનશ થાય છે એટલા માટે પણ તુલસી મૈયા ને પવિત્ર માનવામાં આવે છે 

તુલસીના રોગ ને લાભદાયિત એટલા માટે પણ માનવામાં આવે છે કે તેમાં ઘણા ફાયદાઓ છુપાયેલા છે આપણા પુરાણ કાળથી જ તુલસી માતાજીના છોડની પૂજા આપણે ઘરે ઘરોમાં થાય છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જણાવેલું છે કે તુલસીનો છોડ આદરણીય પવિત્ર છે દેવીનો દરજ્જો તુલસીના છોડને આપેલો છે અને તુલસીનો છોડ છે તે માતાની છે આપણી રક્ષા પણ કરે છે માટે સ્વાસ્થ્યવર્ધક એવા તુલસીના રોગને આપણે માતાનો દરજ્જો આપ્યો છે આ ઉપરાંત વૈષ્ણવ તુલસીની કંઠી માળા પણ ગળામાં ધારણ કરે છે કહેવાય છે કે ગળામાં તુલસીની કંઠી ધારણ કરવાથી પાપો નષ્ટ થાય છે અને અશુદ્ધિ જે છે નકારાત્મક એનર્જી છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે અને આ ઉપરાંત પણ તુલસીની મહત્તા એટલી છે કે મરણ સમયે જો તુલસીનું પત્ર મોમાં રાખવામાં આવે તુલસીની કંઠી એણે ધારણ કરેલી હોય છે મૃત્યુ પામવા રહ્યો છે તે જીવ તો પણ તેને મોક્ષ મળે છે અને જ્યારે મનુષ્ય દેહને બાળવામાં આવે છે સ્મશાનમાં અત્યારે તુલસીની લાકડીનો કે ચંદનનો ઉપયોગ કરવામાં આવે તો પણ તે વ્યક્તિનો અધિકારી બને છે એવી મહત્તા છે


 તુલસીના છોડને તુલસીના લાકડીની અને તુલસીની મજંરી પુરાણોમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીની નિત્ય પૂજા થાય છે ત્યાં શ્રી નારાયણ લક્ષ્મીબધીનો વાસ રહે છે માતા લક્ષ્મીજીની કૃપાથી તે ઘરમાં ધન ભાગ્યની કદી કમી રહેતી નથી નકારાત્મક શક્તિનો પ્રભાવ પણ દૂર થાય છે અને આર્થિક રીતે પણ સધ્ધર થાય છે કહેવાય છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને બદલીને તેને પધારીને નવો તુલસીનો છોડ તુરંત જ વાવવું જોઈએ  જેથી સમસ્યા દૂર થાય સમસ્યાથી બચવા માટે તુલસી માતાજીના છોડની વિશેષતાથી પણ લેવી જોઈએ કહેવાય છે કે તુલસી માતાજીની પૂજા કરતા હોય ત્યાં સાથે કાળા ધતુરાનો છોડાવવામાં આવે તો શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે

 તુલસીનો છોડ ધતુરા ની સાથે લગાવવાથી બે ઝાડને પાણી અથવા કાજુ દૂધ અર્પણ કરવાથી કાજુ દૂધ એટલે એક જ ચમચી કાચું દૂધ અર્પણ કરવાનું હોય છે તો કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની  એમ ત્રિદેવ ની પૂજા અર્ચના નું ફળ છે તેટલું ફળ પ્રાપ્ત થાય છે આર્થિક સમસ્યા અન્ય સમસ્યા માંથી મુક્તિ મળે છે


 તુલસીમાં પણ બે પ્રકાર છે શ્યામ તુલસી અને રામા તુલસી. કહેવાય છે કે ગુરુવારના દિવસે શ્યામા તુલસી ના પત્ર તોડીને ચાહે બે પત્ર હોય પાંચ પત્ર હોય તેને એક વસ્ત્રમાં લપેટીને ચાહે તે વસ્ત્ર પીળા કલરનું હોય લાલ કલરનું હોય તેને યોગ્ય સ્થાન એટલે કે પૂજા સ્થાનમાં કે ઘરની તિજોરીના સ્થાનમાં રાખવામાં આવે તો વ્યવસાય ખૂબ જ સારો થાય છે તુલસીજીની પૂજા તો આપણે સૌ કરીએ છીએ ભગવાન નારાયણની ભક્તિ કરતી વખતે તુલસીજી સમર્પણ કરીએ છીએ પરંતુ સાથે  અમુક ઉપાય પણ બતાવ્યા છે તે ચમત્કારિક ઉપાય છે જે 24 કલાકમાં જ લાભ પ્રાપ્ત કરાવનાર છે 


તુલસીના પાંદડા નો ઉપાય છે તુલસીના પાંચ પત્ર લઈને એક પિત્તળના વાસણમાં કે નાની વાટકીમાં લઈને 24 કલાક રાખવું ત્યારબાદ 24 કલાક પછી એટલે કે આજે સવારે રાખ્યું હોય તો બીજા દિવસે સવારે બે જળ જે છે તુલસી વાળું જળ થઈ જાય છે તે આખા ઘરમાં છાંટી દેવું જોઈએ મુખ્ય દરવાજે ખાસ છાંટવું જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જી પ્રવેશ કરતી નથી શુભ શક્તિ નું આગમન થાય છે આપણા ઘરમાં સૌભાગ્યવતી બહેનો હોય છે કુવારી કન્યાઓ હોય છે તે જો તુલસી માતાજીની સેવા પૂજા કરે નિત્ય સવારે અને એક દિવો પ્રગટાવી તુલસી માતાજીને કંકુનો ચાંદલો કરી ધૂપ ગતિ તથા માતાજીને ચોખા ચડાવીને વધારે તો કહેવાય છે કે આવા ઘરમાં સુખ સમૃદ્ધિ નો પાસ રહે છે

 તુલસીમાં એન્ટી બેક્ટેરિયા એન્ટી ફંગલ અને એન્ટિબાયોટિક  હોય છે માટે તુલસીનો આપણે સેવન પણ કરી શકીએ છીએ જ્યારે આપણે શરદી થઈ એની દવા રૂપે  તુલસીના પાંચ પત્ર નાખીને ચા ઉકાળીને પીવી જોઈએ આમ કરવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે આ ઉપરાંત તુલસીના મંજરી જે છે તેનો પણ ઉપાય ધનની કમી દૂર કરે છે હિન્દુ ધર્મમાં જેમ તુલસી માતા પૂજન્ય છે ધાર્મિક દ્રષ્ટિએ છે તો માતા મહાલક્ષ્મી નો પણ તેમાં વાસ છે માટે માતા મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરવા માટે નકારાત્મક કે નેગેટિવ શક્તિને રોકવા માટે તુલસીજીનો આ ઉપાય અત્યંત લાભકારી છે તુલસીની મંજરી આપણે હંમેશા જોઈએ છીએ કે તુલસી માતામાં એટલે કે તુલસીના રૂપમાં ત્યારે મજંરી આવે છે તેને કાપી નાખવી જોઈએ નહિતર તુલસીને તેજ માંજરી નુકસાની પહોંચાડે એવું કહેવાય છે તો તેને તુલસીના રોગની આજુબાજુ ભરી દેવામાં આવે તો તેમાંથી અનેક તુલસીના રોગ ઉત્પન્ન થાય છે અને આ ઉપરાંત ઉપાય તરીકે જોઈએ જો તુલસીની મંજરી લઈને માતા મહાલક્ષ્મીના ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત મોક્ષ પ્રાપ્તિ માટે પણ તુલસીની મંજરીને ભગવાન નારાયણ કરવામાં આવી શિવલિંગ ઉપર અર્ધી કરવામાં આવી તો મોક્ષની પ્રાપ્તિ થાય છે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જળવાય છે અને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

આ ઉપરાંત લક્ષ્મી કૃપા માટે તુલસીની મંજરી લાલ વસ્ત્રમાં બાંધીને એ સ્થાનમાં રાખવું જોઈએ જે આપણે ધન રાખીએ છીએ આમ કરવાથી માતા મહાલક્ષ્મી નો વાસ રહેશે ઘરમાં અને બરકત રહેશે ધનની કમી કદી નહીં રહે આ ઉપરાંત ગંગાજળમાં તુલસીની મંજરી મેળવીને તે જળની પૂજા સ્થાનમાં રાખીને આખા ઘરમાં ઝાડવું જોઈએ નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત થાય છે ગંગાજળમાં મંજરી નાખીને ઘરમાં એક સ્થાન ઉપર પણ રાખી શકાય છે અને અઠવાડિયે અઠવાડિયે એ જળ બદલવું જોઈએ આમ કરવાથી પણ તંત્ર મંત્ર બાધા નેગેટિવ શક્તિનો પ્રભાવ જે છે કે દુષ્ટ શક્તિ નજર હોય છે તેમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે કારણ કે ગંગાજી અત્યંત પવિત્ર છે અને તુલસી માતા પણ અત્યંત પવિત્ર છે તે બંનેનો સમન્વય થાય અને આખા ઘરમાં તેની શુભ શક્તિ જળવાઈ રહે છે અને શુભ પ્રભાતિયે તો ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે સોભાગ્યની પ્રાપ્તિ થાય છે  તુલસી નીચે મંજરી છે તેમાં નાખવામાં આવે ગંગાજીની સાથે ભેળવીને રાખવામાં આવે તો તે અને ગણો લાભ પણ પ્રાપ્ત કરે છે આવું જળ સેવન પણ કરી શકાય આ ઉપરાંત ભગવાન શિવ અને ગણેશજીને તુલસી ભૂલથી પણ અર્પિત ન કરાય પરંતુ તુલસીની મંજરી અર્પિત અવશ્ય કરી શકાય છે માન્યતા છે કે ભગવાન શિવ પર તુલસીની મંજરી ચડાવવાથી  સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સ્નેહ પ્રાપ્ત થાય છે વિવાહ સબંધથી કોઈ બાધા હોય તો તે દૂર થાય છે અને આ મંજરી દૂધમાં ભેળવીને પણ મહાદેવનો અભિષેક પણ કરાય છે આમ કરવાથી સર્વે પાપો માંથી મુક્તિ મળે છે ભગવાન શિવની સાથે ઘરની સાથે હરિની એટલે કે નારાયણ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થઈ છે

આ હતી તુલસી અને તુલસી ની મંજરી નો ઉપાય 


 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 


સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે    

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો