શુક્રવાર, 13 જાન્યુઆરી, 2023

મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું  | makar sankranti 12 rashi dan Uttrayan 2024 | Okhaharan

મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું  | makar sankranti 12 rashi dan | Okhaharan

 

makar-sankranti-12-rashi-dan-uttrayan-2024


  શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે દાન આપવાનો સમય , દાન માહાત્મ્ય અને 12 રાશિ મુજબ શું દાન કરવું તે બઘી માહિતી જાણીશું 



આ વષૅ 2024 માં  સૂયૅદય પ્રમાણે પવૅ ઉજવવો માટે મકરસંક્રાંતિ પવૅ 15 જાન્યુઆરી 2024 ના રોજ રહેશે. સંપૂણૅ દિવસ પુણ્ય કાળ સમય ગણાશે. 15 જાન્યુઆરી 2024  સવારે 7:14 થી 8:59 સુઘી મહાપુણ્ય કાળ સમય ગણાશે આ સમય તપ,જપ તથા દાન અને ગુપ્તદાન માટે ઉત્તમ છે. 

 મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? 


દાન આપવાથી મનુષ્યને સમૃદ્રિની પ્રાપ્તિ સાથે મનુષ્યના કુડંળી માં રહેલા કમૅ સ્થાન પ્રબળ થાય છે. અને કમૅ સ્થાન સુઘરી જાય એટલે પછી રહ્યું શું ભાગ્ય સુઘરતા વાર નથી લાગતી.


દાન એ મનુષ્યના દૈહિક, માનસિક અને આત્મિક તાપ તો મટે સાથે બધા પ્રકારના દોષ પણ મટી જાય છે અને જો આ દાન મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે તો તેનુ માહાત્મ્ય અનેક  વધી જાય છે. મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને તલ, ખિચડી, ગોળ અને ધાબળા વગેરેનુ દાન કરવાનુ મહત્વ છે, આવો જાણીએ કઈ રાશિના લોકોને મકર સંક્રાંતિ દિવસે 12 રાશિ મુજબ શું દાન કરવુ વધુ લાભકારી રહેશે.


મેષ રાશિ- અ, લ, ઈ,

રાશિ સ્વામી- મંગળ

શુભ રંગ - લાલ

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર , તાંબા નું વાસણ , ગોળ મસૂર દાન કરવું

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર ,સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન દાન કરવું

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લીલું વસ્ત્ર , મગ , ખીચડી કાંસા નું દાન કરવું

 

સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર , દૂધ , દહીં  , તાલ નું દાન કરવું

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે પીળું વસ્ત્ર , પીળી ધાતુ , ઘંઉ નું દાન કરવું

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો  


આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લીલા ચણા , મગ , લીલું વસ્ત્ર , મિક્સ ધાતુ ના વાસણ નું દાન કરવું

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે સફેદ વસ્ત્ર ,સફેદ વસ્તુ , સફેદ તલ , ચાંદી નું દાન કરવું

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર , ગોળ અથવા ગોળ માંથી બનાવેલ વાનગી , તાંબા નું વાસણ કરવું

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો 

 

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કેસરી વસ્ત્ર નું દાન , સોના અથવા ચાંદી નું દાન , ફળ ફલાદિ નું દાન કરવું

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કાળું વસ્ત્ર , કાળા અડદ , કાળા તલ કે તલ નું તેલ કરવું

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે કાળા તલ, કાળા ગરમ વસ્ત્ર  , ખીચડી , સરસો નું તેલ કરવું


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ દિવસે પીળા કે કેસરી વસ્ત્ર , પીળા રંગ ના ફળ ફૂલ , ઘી , સફેદ તેલ સોનુ ચાંદી નું દાન કરવું

 

 મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇