સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના 32 નામ જાપ કરવાથી બધી પરેશાની નાશ પામે છે | Ganesh 32 Names Gujarati Lyrics | Okhaharan
Ganesh-32-Names-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું શ્રી ગણેશ ભગવાન 32 સ્વરૂપો વિશે જેના શ્રવણ કે પઠન માત્રથી બધી પ્રકાર ની પરેશાની નાશ પામે છે
ૐ શ્રી બાલ ગણપતિ નમઃ
ૐ શ્રી તરુણ ગણપતિ નમઃ
ૐ શ્રી ભક્ત ગણપતિ નમઃ
ૐ શ્રી વીર ગણપતિ નમઃ
ૐ શ્રી શક્તિ ગણપતિ નમઃ
ૐ શ્રી સિદ્ધિ ગણપતિ નમઃ
ૐ શ્રી વિઘ્ન ગણપતિ નમઃ
ૐ શ્રી ઉચ્ચિષ્ઠ ગણપતિ નમઃ
ૐ શ્રી હેરંબ ગણપતિ નમઃ
ૐ શ્રી ઉદ્ધ ગણપતિ નમઃ
ૐ શ્રી ક્ષિપ્ર ગણપતિ નમઃ
ૐ શ્રી લક્ષ્મી ગણપતિ નમઃ
ૐ શ્રી વિજય ગણપતિ નમઃ
ૐ શ્રી મહાગણપતિ નમઃ
ૐ શ્રી નૃત્ય ગણપતિ નમઃ
ૐ શ્રી એકાક્ષર ગણપતિ નમઃ
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
ૐ શ્રી હરિદ્ર ગણપતિ નમઃ
ૐ શ્રી ત્રિયક્ષ ગણપતિ નમઃ
ૐ શ્રી વર ગણપતિ નમઃ
ૐ શ્રી ઠુન્ડી ગણપતિ નમઃ
ૐ શ્રી ક્ષિપ્રપ્રસાદ ગણપતિ નમઃ
ૐ શ્રી ઋણ મોચન ગણપતિ નમઃ
ૐ શ્રી એકદંત ગણપતિ નમઃ
ૐ શ્રી સૃષ્ટિ ગણપતિ નમઃ
ૐ શ્રી દ્વિમુખ ગણપતિ નમઃ
ૐ શ્રી ઉદંડ ગણપતિ નમઃ
ૐ શ્રી દુર્ગા ગણપતિ નમઃ
ૐ શ્રી ત્રિમુખ ગણપતિ નમઃ
ૐ શ્રી યોગ ગણપતિ નમઃ
ૐ શ્રી સિંહ ગણપતિ નમઃ
ૐ શ્રી સંકટ હરણ ગણપતિ નમઃ
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો