હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો | Holashatk 12 Rashi Upay | Okhaharan
holashatk-12-rashi-upay-okhaharan |
હોળાષ્ટક સમાપ્તિના 3 દિવસોમાં બાકી રહ્યાં છે તો 12 રાશિ પ્રમાણે કરો આ શુભ કાર્યો આખા વષૅની નકરાત્મકતા દૂર કરો
શ્રી નૃસિંહ વિષ્ણુ અવતાર 5 પાવરફુલ મંત્ર જે દરેક કાયૅ તથા શત્રુ સામે વિજય આપવે
હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક જે આ વષૅ 17 માચૅ થી હોળીકા દહન 24 માચૅ સુઘી રહેશે. આ આઠ દિવસોમાં લગ્ન, જનોઇ, મુંડન જેવા કોઈ શુભ પ્રસંગો નથી હોતા પરંતુ હોળાષ્ટકમાં પૂજા, નદી સ્નાન અને તીર્થયાત્રા દશૅન તથા દાન કરવાથી અનેકગણું મહત્ત્વ છે.
મેષ અને વૃશ્ચિક – આ બંને રાશિઓના સ્વામી મંગળ દેવ છે. મંગળ દેવની ની પૂજા શિવલિંગના સ્વરૂપમાં થાય છે, માટે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ સવારે શિવલિંગ પર લાલ ગુલાલ અને લાલ ફૂલ ચઢાવવા જોઈએ. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.
વૃષભ અને તુલા - આ બંને રાશિઓન સ્વામી શુક્ર છે. રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ જરૂરિયાતમંદ લોકોને દૂધનું દાન કરવું જોઈએ. ખાસ કરીને શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવો. શુક્ર ગ્રહ ' ૐ શુ શુક્રાય નમઃ' મંત્રનો જાપ કરો.
હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે
કર્કઃ- આ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર દેવએ ભગવાન શિવજીના ઉપાસક છે માટે શિવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્ર સંબંધિત દોષો શાંત થાય અને શુભ ફળ મળે છે. કર્ક રાશિના જાતકોઓ બાકીના 3 દિવસ દરરોજ સવારે શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવવું જોઈએ. ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન ચંદ્રદેવની પૂજા કરો. ' ૐ સો સોમાય નમઃ' મંત્રનો જાપ કરો.
સિંહ - આ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્યદેવ એ નવ ગ્રહોનો રાજા છે. સૂર્યદેવ દોષોને દૂર કરવા માટે જાતકોઓ બાકીના 3 દિવસ સવારે સૂર્યને જળ અર્પિત કરો સાથે 12 નામ જાપ અને એ 12 નામ ના ફાવે તો તેમનો સરળ મંત્ર ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
ધનુરાશિ અને મીન - આ બંને રાશિઓન સ્વામી ગુરુ ગ્રહની છે. આ ગુરૂ દેવની શિવલિંગના રૂપમાં પણ ગુરુની પૂજા કરવામાં આવે છે. માટે જાતકોઓ બાકીના 3 દિવસ ચણાના લોટના લાડુનું દાન કરો. શિવલિંગ પર પીળા ફૂલ ચઢાવો. ' ૐ ગુરુવે નમઃ' મંત્રનો જાપ કરો.
જીવનમાં જાણ્યે અજાણ્યે થયેલા પાપોને નષ્ટ કરનારો "" પાપનાશક સ્તોત્ર "
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર
વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો