હોળાષ્ટક 2024 ધન પ્રાપ્તિ ઉપાય | Holashtak 2024 Upay Gujarati ma|
holashtak-2024-upay-gujarati-ma |
હોળાષ્ટક શું છે?
હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઇ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે એટલે કે હોળીના આઠ દિવસ. હોળાષ્ટક એના નામ પરથી ખબર પડી જાય હોળી અને અષ્ટક એટલે હોળાષ્ટક ફાગણ સુદ પુણિમા ના આઠ દિવસ પહેલા નો સમય એટલે ફાગણ સુદ સાતમથી લઈ ને પુર્ણિમા સુધી હોળાષ્ટક નો સમય રહે છે. જે આ વર્ષ 17 માચૅ 2024 થી લઈને 24 માચૅ 2024 સુધી રહેશે.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે
હોળાષ્ટક દરમિયાન આ ઉપાય કરવા
સંતાનપ્રાપ્તિનો ઉપાય
જો કોઈના જીવનમાં નિઃસંતાન હોય તો લોકોએ આ સમય દરમિયાન લાડુ ગોપાલના એટલે કૃષ્ણ બાળ ગોપાલ સ્વરૂપના વિધિ-વિધાન રીતે નિત્ય આઠ દિવસ પુજન કરવું સાથે પૂજા-પાઠ કરવા જોઈએ. તેને વિઘવાન બ્રહ્માણ સાથે હવન પણ કરવો જેમાં શુદ્ધ ગાય ઘી અને ખાંડનો ઉપયોગ કરો. આ પ્રકાર નો ઉપાય કરવાથી નિઃસંતાનને પણ બાળકો મળે છે.
નોકરી કરિયરમાં સફળતા માટે
જો તમે ઘણાં સમયથી નોકરીમાં સફળતા મેળવવા માગતા હોવ તો 2024 ના હોળાષ્ટકમાં તમારા ઘરે અથવા શક્ય હોય તો તમારી ઓફિસમાં જવ તલ અને ખાંડ આ ત્રણ વસ્તુ નો હવન કરો. આમ કરવાથી તમામ અવરોધો દૂર થઈ જશે. તમે સરળતાથી સફળતા મળશે..
સારા સ્વાસ્થ્ય માટે
તમારૂ સારૂ સ્વાસ્થ્ય ના રહેતુ હોય તો આ હોળાષ્ટક સમયમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ પછી ઘરમાં ગુગળથી હવન કરવાનું ભૂલતા નહીં. આ રીતે વ્યક્તિને અસાધ્ય રોગથી મુક્તિ મળે છે.
ધન પ્રાપ્તિ માટે ઉપાય
જે લોકો આર્થિક કટોકટી ચાલતી હોય અથવા નબળા હોય તેવા લોકોએ હોળાષ્ટક ના સમય દરમિયાન કનેરનાં ફૂલો સાથે સરસવ અને ગોળ મિક્સ કરીને હવન કરવો જોઈએ. આ રીતે ઘન પ્રાપ્તિ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર
વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે
વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ
શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો