રવિવાર, 2 જૂન, 2024

લાલ બટન ટચ કરો બુદ્રિ ચકાસો | Gujarati Ukhana New Update 2024 | નવા ઉખાણાં | ukhana gujarati ma | નવા ગુજરાતી ઉખાણ | Okhaharan

લાલ બટન ટચ કરો બુદ્રિ ચકાસો | Gujarati Ukhana New Update | નવા ઉખાણાં | ukhana gujarati ma 2024 |  નવા ગુજરાતી ઉખાણ | Okhaharan


gujarati-ukhana-new-2024
gujarati-ukhana-new-2022

1) એક છબીલી વૃક્ષ પર

બેઠી ઊચેરી એક ડાળ

જોઈને મન લલચાવે

હાથમાં આવતા પડે લાળ




2) લીલી લીલી કોઠી ભારે

ધોળી ધોળી છે ધરતી

લાલલાલ સાગર જળમાં

કાળી કાળી છે માછલી


 


3) એક પૂંછડી છે મારે હાથ 
એ કરતી આકાશે નાચ
મન ફાવે ત્યાં ફેરવો એ
મારા અંકુશમાં છે એ 





4) મનથી હોય છે સાચાં

કેટલા પ્યારા કેટલા સારા 

માબાપની આંખના તારા

લાગે છે તો સૌના પ્યારા


 

 


5) અસલી સૌનું રૂપ બતાવ
એમ કરીને હું સૌને ચિડવુ 
મુજને જુએ સાચું કહું
જેવું છે તેવું બતલાવુ






6) વન વગડામાં લોહીનાં ટીપાં? 

બોલો કોણ છું હું.





7) મોગરાની છે બહેન ,
ચાર પાંખડીવાળા ,
વણી છે રૂપાળી,
ને મસ્ત સુગંધવાળી
બોલો મારૂં નામ



  

 8) એક પહેલવાન એવો છે
એના શરીર પર વાળ છે
એ મલ્લુનુ જો માથું ફોડો
તો મળે મીઠું જળ ને મલાઈ




 

9) દિવસભર ખાયને ઊધે 
પાંદડાં ખાઈને એના ઉપર અટકે
નાનકડા પડથી એ ધસડાય
પણ પાંખ આવતાં જ ઊડી જાય






10) જેને કાપી ના શકે તલવાર

એને કાપે મારો વાર

મારાથી હારે તાકતવર 

તો બોલો હું કોણ છું યાર?


 


11) કાંટા કાંકરા ના વાગે 
ગરમીથી રક્ષણ આપે
શોખથી સૌ પહેરે
ચોમાસે રબરના મળે






12) ત્રણ અક્ષરનું મારૂં નામ

બાંધવાના કામમાં હું આવું

જાતભાતના રૂપરંગ છે મારા

ભાઈ-બહેન ને હું ખુબ લલચાવું





13) હાથથી પકડાવુ નહીં
આંખો થી દેખાવ નહીં
પાઠ તાપથી અનુભવો
તો પછી કોણ છું હું?





14) એક આશ્ર્ચર્ય એવું જોયું

કુવે લાગી ગઈ આગ

પાણી પાણી બળી ગયું ને

તૈયાર થઈ વાનગીની જાત






15) ચાર પગ પણ ચાલું નહીં

હલાવ્યા વિના હાલુ નહીં

તો પણ સૌને દઉં આરામ

બોલો બોલો મારૂં નામ?






16) સુયૅદેવ છે મારા પિતા વષૉની બુદ છે 

માતા મારી ધનુષની જેમ વાંકું અંગ મારાં 

વસ્ત્રોના સાત રંગ.મારૂં નામ શું?



 



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 નવા ઉખાણાં,  ukhana gujarati ma, gujarati ukhana,,ઉખાણાં ફોટો,ગુજરાતી ઉખાણાં, ઉખાણાં ગુજરાતી ઉખાણાં, ઉખાણાં in gujarati,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો