મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે | mrityunjaya mantra meaning in gujarati | #Okhaharan
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આજે આપણે આ ભક્તિ લેખ માં જાણીશું મહાદેવ ના મૃત્યુમ્ જય મંત્ર કેટલા? ક્યાં ક્યાં છે ? એનો અથૅ શું છે તે બધું આપણે આ ભક્તિ લેખ માં જાણીશું.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
મહાદેવ એ સોમવાર તથા પ્રદોષ તિથિ ના અધિપતિ દેવ છે. સોમવાર વાર ના દિવસે મહાદેવ શિવલિંગ સ્વરૂપ નું પુજન તથા પ્રદોષ તિથિ ના દિવસે સૂયૉસ્ત ના એક કલાક પહેલા તથા એક કલાક પછી શિવલિંગ નું પુજન કરવામાં આવે છે જેથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે. હવે આપણે જાણીશું મૃત્યુમ્ જય મંત્ર 2 છે આ મંત્રથી ભગવાન રુદ્રની આરાધના કરવામાં આવે છે. આ મંત્ર સંજીવન છે; મોક્ષદાયક છે; અને દીર્ઘાયુષ્ય, ઐશ્વર્ય, પુષ્ટિ-સૃષ્ટિ અને મોક્ષ આપે છે હવે આપણે જાણીએ તે મંત્ર અને તેનો અથૅ.
મહામૃત્યુંજય પ્રથમ મંત્ર
ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥૧॥
ગુજરાતી અથૅ:-
જીવન માત્રના કલ્યાણકારી, યશસ્વી, મંગળ, મહિમાવંત, પ્રાણબળની પુષ્ટિઓમાં ભરપૂર વૃદ્ધિ આણનાર-ભગવાન ત્રિલોચનને અમે આરાધીએ છીએ. જેવી રીતે ચીભડાને (પાકું થતાં) તેના (વેલા સાથેના) બંધનમાંથી મુક્ત કરવામાં આવે છે. તેવી રીતે હે ભગવાન ત્ર્યંબક ! અમને અમરત્વની પ્રાપ્તિ માટે મૃત્યુમાંથી મુક્ત કરો !
"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે
ૐ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ્ શરણાગતમ્ ।
જન્મ મૃત્યુ જરા વ્યાધિ, સંસાર ભય નાશનમ્ ॥૨॥
ગુજરાતી અથૅ:-
હે મૃત્યુને જીતનારા મહાદેવ, આપને શરણે આવેલા અને જન્મ, મૃત્યુ વૃદ્ધાવસ્થા તથા રોગોથી પીડાયેલા એવા અમને સાંસારિક બંધનોમાંથી મુક્ત કરી અમારી રક્ષા કરો.
હું આશા રાખું છું આ લેખ ની માહિતી આપને પસંદ આવી હશે આપણે ફરી મળીશું નવા ભક્તિ લેખ માં ત્યાં સુધી સૌને ને મારા જય શ્રી કૃષ્ણ.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો