જેઠ માસ ની અમાસ ક્યારે છે? | ક્યારે પિતૃ તર્પણ , સ્નાન દાન ક્યારેકરવું? | Jeth Amavasya 2024 | Okhaharan
Jeth-Amavasya-2024 |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું જેઠ માસ ની અમાસ ક્યારે છે? 4 કે 5 જુલાઈ ? ક્યારે પિતૃ તર્પણ કરવું? ક્યારે સ્નાન દાન કરવું?
ૐ હ્રીં ચંદ્રમસે નમઃ
ૐ નમઃ શિવાય
ૐ નમો ભગવતે વાસુદેવાય
તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય.અમાસ તિથિ પર પિતૃઓ વાયુવેગે તપણૅ આરોગવા પૃથ્વી પર આવે છે. આ દિવસે જાપ ,તપ, વ્રત , સ્નાન, અને દાન અને પિતૃદોષ માટે તપણૅ કરવાનો મહિમા છે.
આ વષૅ જેઠ માસની અમાસ તિથિ ની વધ ધટ હોવાથી બે દિવસ રહેશે એટલે કે 5 જુલાઈ દિવસ રહેશે ચાલો આપણે તિથિ માહિતી જાણીયે
અમાસ તિથિ શરૂઆત 4 જુલાઈ સાંજે 5:53 મિનિટે થાય છે
અમાસ તિથિ સમાપ્તિ 6 જુલાઈ 4:26 મિનિટે થાય છે.
આમ 5 જુલાઈ દિવસ અમાસ રહેશે
પિતૃ તપણૅ માટે 5 જુલાઈ
સ્નાન મહિમા 5 જુલાઈ
દાન સમય 5 જુલાઈ .
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો