શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ | Pitru Mantra Jap in gujarati lyrics | Okhaharan

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ | Pitru Mantra Jap in gujarati lyrics | Okhaharan 


pitru-mantra-jap-in-gujarati-lyrics
pitru-mantra-jap-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃ ઓની આત્મા શાંતિ માટે કયાં મંત્ર જાપ કરવા જોઈએ


પિતૃ ઓ એટલે જે આપણા પૂવૅજો હોય જે આ પૃથ્વી પર નથી પરંતુ સ્વગૅશ મા છે તેમની શાંતિ માટે આ ભાદરવા શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન અને તપણૅ વિધિ કરવામાં આવે છે. અને આ પૂજન સમયે તથા ધરમાં બેસીને એમને જાપ કરવો હોય તો જે મંત્ર જાપ કરવા એ આપણે જાણીએ

ૐ પિતૃભ્યો નમઃ

ૐ કુલદેવતાયૈ નમઃ


ૐ નાગદેવતાયૈ નમઃ


ૐ પિતૃ દેવતાયૈ નમઃ

ૐ પિતૃ ગણાય વિદ્મહે જગત ધારિણી  ધીમહિ તેનો પિતો  પ્રચોદયાત્ 

ૐ દેવતાભ્ય: પિતૃભ્યશ્વ મહાયોગિભ્ય એવ ચ નમઃ સ્વાધાયૈ નિત્યમેવ નમો નમઃ


ૐ સ્વાધાયૈ નમઃ


આ મંત્ર નિત્ય એક જાપ કરવાથી પિતૃ ઓની આત્મા ને શાંતિ મળે છે. 

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરો એક છોડ આ નાનકડો ઉપાય




શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો