મંગળવાર, 15 ઑક્ટોબર, 2024

શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય | Shard Punima Khir samay | Shard Punima 2024 | Okhaharan

 શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય  | Shard Punima Khir samay | Shard Punima 2024 | Okhaharan


Sharad Purnima 2024 Date and Time Gujarati
Sharad Purnima 2024 Date and Time Gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું  શરદ પૂર્ણિમા રાત્રે દૂધ પૌવા ધરાવનો સમય 
આસો માસની પૂર્ણિમા તિથિ  શરદ પુનમ , માણેક કોઠારી, કોજાગર પૂર્ણિમા , રાસો ઉત્સવો કહેવાય છે. આ તિથિ ના દિવસે ચંદ્ર સોળો કળા ખિલી ને સૌથી પ્રકાશમાન હોય છે. આ રાત્રે ચંદ્ર પ્રકાશ લેવાથી અનેક ઘણાં ફાયદા થાય છે 



આ વષૅ 2024 ની આસો માસની પૂર્ણિમા તિથિ શરૂઆત

શરૂઆત 16  ઓકટોબર 2024 બુઘવાર રાત્રે 8:40 મિનિટ

સમાપ્તિ 17  ઓકટોબર 2024 ગુરૂવાર સાંજે 4:55 મિનિટ
શરદ પૂર્ણિમા નું માહાત્મ્ય ચંદ્ર ની સોળ કળા હોય છે માટે 

16 ઓકટોબર 2024 બુઘવાર શરદ પૂર્ણિમા રાત્રિનો સમય ખૂબ પવિત્ર અને શુભ સંયોગ છે.


દૂઘ પૌવા ઉત્સવ 16  ઓકટોબર 2024 બુઘવાર રાત્રે 8:40 મિનિટ પછી કરવાનો રહેશે.

Best Dress on Amazon


શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો