ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024

શ્રી લક્ષ્મી પદ્માવતી સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી સવૅ મનોકામના પૂણૅ થાય | Lakshmi Padmavathi Stotram in Gujarati | Okhaharan |

શ્રી લક્ષ્મી પદ્માવતી સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી સવૅ મનોકામના પૂણૅ થાય | Lakshmi Padmavathi Stotram in Gujarati | Okhaharan | 



lakshmi-padmavathi-stotram-in-gujarati
lakshmi-padmavathi-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશ શ્રી લક્ષ્મી પદ્માવતી સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી સવૅ મનોકામના પૂણૅ થાય. 


પદ્માવતી સ્તોત્રં

વિષ્ણુપત્નિ જગન્માતઃ વિષ્ણુવક્ષસ્થલસ્થિતે ।
પદ્માસને પદ્મહસ્તે પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 1 ॥

વેંકટેશપ્રિયે પૂજ્યે ક્ષીરાબ્દિતનયે શુભે ।
પદ્મેરમે લોકમાતઃ પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 2 ॥

કળ્યાણી કમલે કાંતે કળ્યાણપુરનાયિકે ।
કારુણ્યકલ્પલતિકે પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 3 ॥


સહસ્રદળપદ્મસ્થે કોટિચંદ્રનિભાનને ।
પદ્મપત્રવિશાલાક્ષી પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 4 ॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વમંગળદાયિની ।
સર્વસમ્માનિતે દેવી પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 5 ॥

સર્વહૃદ્દહરાવાસે સર્વપાપભયાપહે ।
અષ્ટૈશ્વર્યપ્રદે લક્ષ્મી પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 6 ॥

દેહિ મે મોક્ષસામ્રાજ્યં દેહિ ત્વત્પાદદર્શનમ્ ।
અષ્ટૈશ્વર્યં ચ મે દેહિ પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 7 ॥

નક્રશ્રવણનક્ષત્રે કૃતોદ્વાહમહોત્સવે ।
કૃપયા પાહિ નઃ પદ્મે ત્વદ્ભક્તિભરિતાન્ રમે ॥ 8 ॥


ઇંદિરે હેમવર્ણાભે ત્વાં વંદે પરમાત્મિકામ્ ।
ભવસાગરમગ્નં માં રક્ષ રક્ષ મહેશ્વરી ॥ 9 ॥

કળ્યાણપુરવાસિન્યૈ નારાયણ્યૈ શ્રિયૈ નમઃ ।
શૃતિસ્તુતિપ્રગીતાયૈ દેવદેવ્યૈ ચ મંગળમ્ ॥ 10 ॥


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 17 ડિસેમ્બર, 2024

શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્ | Ganesh Ashtakam In Gujarati | Okhaharan

શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્ | Ganesh Ashtakam In Gujarati | Okhaharan 


ganesh-ashtakam-in-gujarati
ganesh-ashtakam-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશ શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્. 


ગણેશ અષ્ટકમ્


સર્વે ઉચુઃ ।યતોઽનંતશક્તેરનંતાશ્ચ જીવાયતો નિર્ગુણાદપ્રમેયા ગુણાસ્તે ।
યતો ભાતિ સર્વં ત્રિધા ભેદભિન્નંસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 1 ॥

યતશ્ચાવિરાસીજ્જગત્સર્વમેત--ત્તથાબ્જાસનો વિશ્વગો વિશ્વગોપ્તા ।
તથેંદ્રાદયો દેવસંઘા મનુષ્યાઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 2 ॥

યતો વહ્નિભાનૂ ભવો ભૂર્જલં ચયતઃ સાગરાશ્ચંદ્રમા વ્યોમ વાયુઃ ।
યતઃ સ્થાવરા જંગમા વૃક્ષસંઘાઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 3 ॥


યતો દાનવાઃ કિન્નરા યક્ષસંઘાયતશ્ચારણા વારણાઃ શ્વાપદાશ્ચ ।
યતઃ પક્ષિકીટા યતો વીરુધશ્ચસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 4 ॥

યતો બુદ્ધિરજ્ઞાનનાશો મુમુક્ષો--ર્યતઃ સંપદો ભક્તસંતોષદાઃ સ્યુઃ ।
યતો વિઘ્નનાશો યતઃ કાર્યસિદ્ધિઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 5 ॥

યતઃ પુત્રસંપદ્યતો વાંછિતાર્થોયતોઽભક્તવિઘ્નાસ્તથાઽનેકરૂપાઃ ।
યતઃ શોકમોહૌ યતઃ કામ એવસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 6 ॥


યતોઽનંતશક્તિઃ સ શેષો બભૂવધરાધારણેઽનેકરૂપે ચ શક્તઃ ।
યતોઽનેકધા સ્વર્ગલોકા હિ નાનાસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 7 ॥

યતો વેદવાચો વિકુંઠા મનોભિઃસદા નેતિ નેતીતિ યત્તા ગૃણંતિ ।
પરબ્રહ્મરૂપં ચિદાનંદભૂતંસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 8 ॥

શ્રીગણેશ ઉવાચ ।પુનરૂચે ગણાધીશઃ સ્તોત્રમેતત્પઠેન્નરઃ ।
ત્રિસંધ્યં ત્રિદિનં તસ્ય સર્વકાર્યં ભવિષ્યતિ ॥ 9 ॥

યો જપેદષ્ટદિવસં શ્લોકાષ્ટકમિદં શુભમ્ ।
અષ્ટવારં ચતુર્થ્યાં તુ સોઽષ્ટસિદ્ધીરવાપ્નુયાત્ ॥ 10 ॥


યઃ પઠેન્માસમાત્રં તુ દશવારં દિને દિને ।
સ મોચયેદ્બંધગતં રાજવધ્યં ન સંશયઃ ॥ 11 ॥

વિદ્યાકામો લભેદ્વિદ્યાં પુત્રાર્થી પુત્રમાપ્નુયાત્ ।
વાંછિતાઁલ્લભતે સર્વાનેકવિંશતિવારતઃ ॥ 12 ॥

યો જપેત્પરયા ભક્ત્યા ગજાનનપરો નરઃ ।
એવમુક્ત્વા તતો દેવશ્ચાંતર્ધાનં ગતઃ પ્રભુઃ ॥ 13 ॥


ઇતિ શ્રીગણેશપુરાણે ઉપાસનાખંડે શ્રીગણેશાષ્ટકમ્ ।


"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 16 ડિસેમ્બર, 2024

આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય | shiva mangalaashtakam in Gujarati | Okhaharan

આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય | shiva mangalaashtakam in Gujarati | Okhaharan 


shiva-mangalaashtakam-in-gujarati
shiva-mangalaashtakam-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય.



શિવ મંગળાષ્ટકમ્


ભવાય ચંદ્રચૂડાય નિર્ગુણાય ગુણાત્મને ।
કાલકાલાય રુદ્રાય નીલગ્રીવાય મંગળમ્ ॥ 1 ॥

વૃષારૂઢાય ભીમાય વ્યાઘ્રચર્માંબરાય ચ ।
પશૂનાંપતયે તુભ્યં ગૌરીકાંતાય મંગળમ્ ॥ 2 ॥

ભસ્મોદ્ધૂળિતદેહાય નાગયજ્ઞોપવીતિને ।
રુદ્રાક્ષમાલાભૂષાય વ્યોમકેશાય મંગળમ્ ॥ 3 ॥


સૂર્યચંદ્રાગ્નિનેત્રાય નમઃ કૈલાસવાસિને ।
સચ્ચિદાનંદરૂપાય પ્રમથેશાય મંગળમ્ ॥ 4 ॥

મૃત્યુંજયાય સાંબાય સૃષ્ટિસ્થિત્યંતકારિણે ।
ત્રયંબકાય શાંતાય ત્રિલોકેશાય મંગળમ્ ॥ 5 ॥

ગંગાધરાય સોમાય નમો હરિહરાત્મને ।
ઉગ્રાય ત્રિપુરઘ્નાય વામદેવાય મંગળમ્ ॥ 6 ॥

સદ્યોજાતાય શર્વાય ભવ્ય જ્ઞાનપ્રદાયિને ।
ઈશાનાય નમસ્તુભ્યં પંચવક્રાય મંગળમ્ ॥ 7 ॥


સદાશિવ સ્વરૂપાય નમસ્તત્પુરુષાય ચ ।
અઘોરાય ચ ઘોરાય મહાદેવાય મંગળમ્ ॥ 8 ॥


મહાદેવસ્ય દેવસ્ય યઃ પઠેન્મંગળાષ્ટકમ્ ।
સર્વાર્થ સિદ્ધિ માપ્નોતિ સ સાયુજ્યં તતઃ પરમ્ ॥ 9 ॥



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 13 ડિસેમ્બર, 2024

શ્રી હનુમાન દાદાનો માલા મંત્ર જાપ થકી સવૅ ભય પીડા રોગ દૂર થાય | Hanuman Mala Mantra in Gujarati | Okhaharan

શ્રી હનુમાન દાદાનો માલા મંત્ર જાપ થકી સવૅ ભય પીડા રોગ દૂર થાય  | Hanuman Mala Mantra in Gujarati | Okhaharan 


hanuman-mala-mantra-in-gujarati
hanuman-mala-mantra-in-gujarati


શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી હનુમાન દાદાનો માલા મંત્ર જાપ થકી સવૅ ભય પીડા રોગ દૂર થાય 

હનુમાન્ માલા મંત્રમ્

ઓં હ્રૌં ક્ષ્રૌં ગ્લૌં હું હ્સૌં ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે પ્રકટ પરાક્રમાક્રાંત સકલદિઙ્મંડલાય, નિજકીર્તિ સ્ફૂર્તિધાવળ્ય વિતાનાયમાન જગત્ત્રિતયાય, અતુલબલૈશ્વર્ય રુદ્રાવતારાય, મૈરાવણ મદવારણ ગર્વ નિર્વાપણોત્કંઠ કંઠીરવાય, બ્રહ્માસ્ત્રગર્વ સર્વંકષાય, વજ્રશરીરાય,




 લંકાલંકારહારિણે, તૃણીકૃતાર્ણવલંઘનાય, અક્ષશિક્ષણ વિચક્ષણાય, દશગ્રીવ ગર્વપર્વતોત્પાટનાય, લક્ષ્મણ પ્રાણદાયિને, સીતામનોલ્લાસકરાય, રામમાનસ ચકોરામૃતકરાય, મણિકુંડલમંડિત ગંડસ્થલાય, મંદહાસોજ્જ્વલન્મુખારવિંદાય, મૌંજી કૌપીન વિરાજત્કટિતટાય, કનકયજ્ઞોપવીતાય, દુર્વાર વારકીલિત લંબશિખાય, તટિત્કોટિ સમુજ્જ્વલ પીતાંબરાલંકૃતાય, તપ્ત જાંબૂનદપ્રભાભાસુર રમ્ય દિવ્યમંગળ વિગ્રહાય, મણિમયગ્રૈવેયાંગદ હારકિંકિણી કિરીટોદારમૂર્તયે, રક્તપંકેરુહાક્ષાય,


 ત્રિપંચનયન સ્ફુરત્પંચવક્ત્ર ખટ્વાંગ ત્રિશૂલ ખડ્ગોગ્ર પાશાંકુશ ક્ષ્માધર ભૂરુહ કૌમોદકી કપાલ હલભૃદ્દશભુજાટોપપ્રતાપ ભૂષણાય, વાનર નૃસિંહ તાર્‍ક્ષ્ય વરાહ હયગ્રીવાનન ધરાય, નિરંકુશ વાગ્વૈભવપ્રદાય, તત્ત્વજ્ઞાનદાયિને, સર્વોત્કૃષ્ટ ફલપ્રદાય, સુકુમાર બ્રહ્મચારિણે, ભરત પ્રાણસંરક્ષણાય, ગંભીરશબ્દશાલિને, સર્વપાપવિનાશાય, રામ સુગ્રીવ સંધાન ચાતુર્ય પ્રભાવાય, સુગ્રીવાહ્લાદકારિણે, વાલિ વિનાશકારણાય, રુદ્રતેજસ્વિને વાયુનંદનાય, અંજનાગર્ભરત્નાકરામૃતકરાય, નિરંતર રામચંદ્રપાદારવિંદ મકરંદ મત્ત મધુરકરાયમાણ માનસાય, નિજવાલ વલયીકૃત કપિસૈન્ય પ્રાકારાય, સકલ જગન્મોદકોત્કૃષ્ટકાર્ય નિર્વાહકાય, કેસરીનંદનાય, કપિકુંજરાય, ભવિષ્યદ્બ્રહ્મણે, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે તેજોરાશે એહ્યેહિ દેવભયં અસુરભયં ગંધર્વભયં યક્ષભયં બ્રહ્મરાક્ષસભયં ભૂતભયં પ્રેતભયં પિશાચભયં વિદ્રાવય વિદ્રાવય, રાજભયં ચોરભયં શત્રુભયં સર્પભયં વૃશ્ચિકભયં મૃગભયં પક્ષિભયં ક્રિમિભયં કીટકભયં ખાદય ખાદય, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે જગદાશ્ચર્યકર શૌર્યશાલિને એહ્યેહિ શ્રવણજભૂતાનાં દૃષ્ટિજભૂતાનાં શાકિની ઢાકિની કામિની મોહિનીનાં ભેતાળ બ્રહ્મરાક્ષસ સકલ કૂશ્માંડાનાં વિષયદુષ્ટાનાં વિષમવિશેષજાનાં ભયં હર હર મથ મથ ભેદય ભેદય છેદય છેદય 


મારય મારય શોષય શોષય પ્રહારય પ્રહારય, ઠઠઠઠ ખખખખ ખેખે ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે શૃંખલાબંધ વિમોચનાય ઉમામહેશ્વર તેજો મહિમાવતાર સર્વવિષભેદન સર્વભયોત્પાટન સર્વજ્વરચ્છેદન સર્વભયભંજન, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે કબલીકૃતાર્કમંડલ ભૂતમંડલ પ્રેતમંડલ પિશાચમંડલાન્નિર્ઘાટય નિર્ઘાટાય ભૂતજ્વર પ્રેતજ્વર પિશાચજ્વર માહેશ્વરજ્વર ભેતાળજ્વર બ્રહ્મરાક્ષસજ્વર ઐકાહિકજ્વર દ્વ્યાહિકજ્વર ત્ર્યાહિકજ્વર ચાતુર્થિકજ્વર પાંચરાત્રિકજ્વર વિષમજ્વર દોષજ્વર બ્રહ્મરાક્ષસજ્વર ભેતાળપાશ મહાનાગકુલવિષં નિર્વિષં કુરુ કુરુ ઝટ ઝટ દહ દહ, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે કાલરુદ્ર રૌદ્રાવતાર સર્વગ્રહાનુચ્ચાટયોચ્ચાટય આહ આહ એહિ એહિ દશદિશો બંધ બંધ સર્વતો રક્ષ રક્ષ સર્વશત્રૂન્ કંપય કંપય મારય મારય દાહય દાહય કબલય કબલય સર્વજનાનાવેશય આવેશય મોહય મોહય આકર્ષય આકર્ષય, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે જગદ્ગીતકીર્તયે પ્રત્યર્થિદર્પ દળનાય પરમંત્રદર્પ દળનાય પરમંત્રપ્રાણનાશાય આત્મમંત્ર પરિરક્ષણાય પરબલં ખાદય ખાદય ક્ષોભય ક્ષોભય હારય હારય ત્વદ્ભક્ત મનોરથાનિ પૂરય

 પૂરય સકલસંજીવિનીનાયક વરં મે દાપય દાપય, ઓં નમો ભગવતે પંચવક્ત્ર હનૂમતે ઓં હ્રૌં ક્ષ્રૌં ગ્લૌં હું હ્સૌં શ્રીં ભ્રીં ઘ્રીં ઓં ન્રૂં ક્લીં હ્રાં હ્રીં હ્રૂં હ્રૈં હ્રૌં હ્રઃ હું ફટ્ ખે ખે હું ફટ્ સ્વાહા ।
ઇતિ શ્રી પંચમુખ હનુમન્માલા મંત્રમ્ ॥
ૐ હનુમંતે નમ: 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇