સોમવાર, 16 ડિસેમ્બર, 2024

આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય | shiva mangalaashtakam in Gujarati | Okhaharan

આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય | shiva mangalaashtakam in Gujarati | Okhaharan 


shiva-mangalaashtakam-in-gujarati
shiva-mangalaashtakam-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે માગશર આદ્રા નક્ષત્ર સોમવાર શુભ દિવસે શિવ મંગળાષ્ટકમ્ નો પાઠ કરવા માત્રથી સવૅ કષ્ટ દૂર થઈ સવૅ મંગળ થાય.



શિવ મંગળાષ્ટકમ્


ભવાય ચંદ્રચૂડાય નિર્ગુણાય ગુણાત્મને ।
કાલકાલાય રુદ્રાય નીલગ્રીવાય મંગળમ્ ॥ 1 ॥

વૃષારૂઢાય ભીમાય વ્યાઘ્રચર્માંબરાય ચ ।
પશૂનાંપતયે તુભ્યં ગૌરીકાંતાય મંગળમ્ ॥ 2 ॥

ભસ્મોદ્ધૂળિતદેહાય નાગયજ્ઞોપવીતિને ।
રુદ્રાક્ષમાલાભૂષાય વ્યોમકેશાય મંગળમ્ ॥ 3 ॥


સૂર્યચંદ્રાગ્નિનેત્રાય નમઃ કૈલાસવાસિને ।
સચ્ચિદાનંદરૂપાય પ્રમથેશાય મંગળમ્ ॥ 4 ॥

મૃત્યુંજયાય સાંબાય સૃષ્ટિસ્થિત્યંતકારિણે ।
ત્રયંબકાય શાંતાય ત્રિલોકેશાય મંગળમ્ ॥ 5 ॥

ગંગાધરાય સોમાય નમો હરિહરાત્મને ।
ઉગ્રાય ત્રિપુરઘ્નાય વામદેવાય મંગળમ્ ॥ 6 ॥

સદ્યોજાતાય શર્વાય ભવ્ય જ્ઞાનપ્રદાયિને ।
ઈશાનાય નમસ્તુભ્યં પંચવક્રાય મંગળમ્ ॥ 7 ॥


સદાશિવ સ્વરૂપાય નમસ્તત્પુરુષાય ચ ।
અઘોરાય ચ ઘોરાય મહાદેવાય મંગળમ્ ॥ 8 ॥


મહાદેવસ્ય દેવસ્ય યઃ પઠેન્મંગળાષ્ટકમ્ ।
સર્વાર્થ સિદ્ધિ માપ્નોતિ સ સાયુજ્યં તતઃ પરમ્ ॥ 9 ॥



બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો